March 2020


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • મારી મન રુપી વીણા ના તાર

    મારી મન રુપી વીણા ના તાર

    નાચે પશુ પક્ષી વષાઁ ની હેલી એ કહી ઉઠયો. કાજલ તુ પણ ઝુમી લે વષાઁ સંગ કહી ઉઠયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • વહેંચાઈ જવું એ શું છે

    વહેંચાઈ જવું એ શું છે

    વહેંચાઈ જવું એ શું છે જરા, કોઈ પૂછો જરા પરદેશીને ! પીસાઈ જવાનું દર્દ એ કેવું, કોઈ પૂછો જરા પરદેશીને #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • રંગો વેરાયા ને રંગોળી

    રંગો વેરાયા ને રંગોળી

    રંગો વેરાયા ને રંગોળી રચાઈ, મેઘધનુષ ની છટા શરમાઈ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • વર્ષાગીત | કેટલું બધું ઘેરાયો છે

    વર્ષાગીત | કેટલું બધું ઘેરાયો છે

    છોડ ખોટી આનાકાની હવે રાત વીતી જાય જો. આજ આવુ કે કાલ માં જુવાની સરતી જાય જો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • લાગે મુલાકાત આજ

    લાગે મુલાકાત આજ

    ખીલ્યો જો ચંદ્ર રૂપાની થાળી ભરી તારી પ્રીતની રોશની રોજની હતી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • મોબાઈલ ના મેમરી કાડઁ ના

    મોબાઈલ ના મેમરી કાડઁ ના

    Card formet થશે, શું યાદો……formet કરી શકાય ખરી?? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • લાગણીઓ ને વાચા ફૂટી

    લાગણીઓ ને વાચા ફૂટી

    ભર નીંદર માં રેલાઈ આ મૌસમ તમારા રૂપની જોઈ જરા શરમાયો ચાંદ ત્યાં ઉઘડી સવાર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • યુગો યુગો થીઅનંત પ્રતીક્ષારત

    યુગો યુગો થીઅનંત પ્રતીક્ષારત

    અનંત યુગો થી પ્રતીક્ષા રત આગંતુક તારા આગમન ની..? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • વરસવું એટલે શું ?

    વરસવું એટલે શું ?

    વરસવું એટલે શું ? કાના ની મોરલીના સુર થવું કે રાધાની આંખનું નીર થવું ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • યાદો ની પટારી ને ધીરે થી ખોલીએ

    યાદો ની પટારી ને ધીરે થી ખોલીએ

    ‘કાજલ’ યાદો ની સ્મૃતિ વિસ્મૃતિ કેમ થાતી? યાદો ની પટારી ને ધીરે થી ખોલીએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • લાગણીનાં પડીકે

    લાગણીનાં પડીકે

    મેં પણ હસતાં ચહેરે એ યાદ વધાવી. ચૂમી ભરીને ગળે લગાવી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • મિત્રા, કરી એ આજ આપણી વાત

    મિત્રા, કરી એ આજ આપણી વાત

    ક્રુષ્ણ ને અજુઁન નહી… પાંચાલી ને તેના સખા ની વાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • વર્ષાગીત …

    વર્ષાગીત …

    આંખ્યુ મહી થી મોતી ટપકે કાજળ રેલાઈ જાય જો. તું બે ઘડી હવે વરસી જો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાયકુ | મયાઁદા તારી

    હાયકુ | મયાઁદા તારી

    સરિતા ભળી સાગર, ઐકય કે ત્યાગ રુપજ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • વરસાદી મૌસમમાં

    વરસાદી મૌસમમાં

    સઘળું એળે ગયું. અને, દુનિયાની આંખોમાં આબાદ ઝલાઈ ગયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાયકુ | માફી શબ્દ જ

    હાયકુ | માફી શબ્દ જ

    કેશરી વાઘા સજયા યુધ્ધ કેરા ફતેહ હવે.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • વરસાદી મૌસમ હતું

    વરસાદી મૌસમ હતું

    બારણું વાસ્યાં વિનાજ એમાં સમાઈ ગયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • દ્રાર પર ગુજરાત ના

    દ્રાર પર ગુજરાત ના

    આતો અહી થી આમ ભાગી ગઝલ. વાતો ન ઝાઝી વાચવી કેતી ગઝલ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • લો હવે અમે ચાલવાના

    લો હવે અમે ચાલવાના

    બહુ થયું હવે આવો કહેવું, જો સમજીને પાછા ફરવાના આ છે કાચા રેશમની ડોર સાથી જોરાજોરીમાં તોડવાના #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • મહાભિનિષ્મકરણ

    મહાભિનિષ્મકરણ

    ઓહ ! એ બુધ્ધ નુ મહાભિનિષ્મકરણ કયારે પામશુ.? ‘કાજલ’ આ માનવ સમુદાય માં કયારે કોને થશે હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • લીલી લાગણીનું વળગણ

    લીલી લાગણીનું વળગણ

    એક લીલી લાગણીનું વળગણ હતું વેલ થઇ વળગી શકું એવું થડ હતું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • મારી પલકો માં કૈદ તમને કરી લઉ

    મારી પલકો માં કૈદ તમને કરી લઉ

    ‘કાજલ’ બસ તમારા માં ખોવાઇ જઉ, એટલી જ તમન્ના વ્યકત કરી લઉ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • યાદ અમારી આવે તો

    યાદ અમારી આવે તો

    ખોળો નહિ, હથેળી નહિ, પણ ખભો જરૂર દઈશું નામ વિનાનાં સબંધને, દોસ્તી જાણીને રાખજો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • મારી અંદર સમાવેલ

    મારી અંદર સમાવેલ

    નવી આશ નીશદિન મારા માં જગાવતો દરિયો. ભરતી ઓટ ક્રમ જીવન નો સમજાવતો દરિયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.