2019


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • સ્હેજ ખળખળતો, સૂરિલો લય

    સ્હેજ ખળખળતો, સૂરિલો લય

    આંખ છો ને બોલકી હો ને વળી ઉતાવળી હો, પણ હૃદયમાં લાજવંતો લય સલામત રાખવાનો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • ના ભલે હું જાતે બોલું

    ના ભલે હું જાતે બોલું

    ના માનતા કંઈ યાદ નથી ના સમજતા તમે પાસ નથી… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ડંખ મને ડંખ્યા કરે સતત

    ડંખ મને ડંખ્યા કરે સતત

    ડંખ મને ડંખ્યા કરે સતત. વિચારો આવ્યા કરે સતત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સ્થિતિ આ સંબંધમાં સહેવાય નહિં

    સ્થિતિ આ સંબંધમાં સહેવાય નહિં

    સાચવી લેજે જણસની જેમ બસ, બંધ મુઠ્ઠી ક્યાંય જો ખોલાય નહિં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • પાનખરનું ગીત

    પાનખરનું ગીત

    જે પવનને ઝોંકે ટકતા હતાં એ આજ અહી બહુ ધ્રુજતા હતાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ક્ષિતિજ માં નજર ખુપાવી

    ક્ષિતિજ માં નજર ખુપાવી

    ક્ષિતિજ માં નજર ખુપાવી, બેઠી હતી એકલી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સોળ ક્યાં શણગાર સજવાની લગન છે

    સોળ ક્યાં શણગાર સજવાની લગન છે

    ધ્યાન મારું હોય છે મારી ઉપર અહિં, એની નજરે એમ ચડવાની લગન છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • મને માસૂમ રહેવાં  દેજો

    મને માસૂમ રહેવાં  દેજો

    ચહેરા પર મારાં તબ્બસુમ રહેવાં દેજો એ દુનિયા!,  મને  માસૂમ રહેવાં  દેજો

  • પાંપણોના પડદા ઝુકાવી

    પાંપણોના પડદા ઝુકાવી

    એ, બજાર સોંસરી નીકળી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • સૌને મળી લઇએ.

    સૌને મળી લઇએ.

    કોઇક માટે પરમાર્થ ના કામો કરી જીવન સાથઁક કરી લઇએ. ખોટી આત્મ પ્રશંસા ને ખોટી મોટી મોટી વાતો છોડી દઈએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હતું ઋણ આ સમયનું

    હતું ઋણ આ સમયનું

    આ વસંતી ડાળખીનો, છે પ્રભાવ મારી ઉપર, તો વિતેલી કાલથી બસ, મેં અલગ થવા વિચાર્યું ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • પવનના સુસવાટામાં

    પવનના સુસવાટામાં

    બહારનો બધોજ કોલાહોલ એ નિસ્પૃહી માટે વ્યર્થ હતો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ચાલ હવે, ભેદ ભાવ ભુલી

    ચાલ હવે, ભેદ ભાવ ભુલી

    ચાલ હવે, ચાહત નો ઉત્સવ મનાવી એ. આજ હવે, ફુલો ની ફોરમ થી જીવન મહેંકાવી એ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હા, હશે ક્યાંક અંતરાય હશે

    હા, હશે ક્યાંક અંતરાય હશે

    આ તમારા વલણથી લાગે છે કે, લાગણી કે લગાવ ત્યાં ય હશે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • નિરાવરણ ચાંદ

    નિરાવરણ ચાંદ

    તારાઓના ઝગમગાટમાં પણ એક સાચા પ્રેમીની ચાહત વિના અધૂરો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ખુશી અનંત

    ખુશી અનંત

    યાદો આપણી મુડી, અણમોલ કે વધુ શું માગું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હા નહી. . તો ના ફળે

    હા નહી. . તો ના ફળે

    પ્રશ્નથી પગભર થઈ, લાગણી પણ ઝળહળે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • પપ્પા : અછાંદસ

    પપ્પા : અછાંદસ

    હું અશાંત છું શું પપ્પાને તેની જાણ થતી હશે ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ખંડિત મુતિઁ

    ખંડિત મુતિઁ

    અત્યાચાર સીતમ સ્ત્રી જ ભોગવે? બાળ સ્વરૂપ કે વૃદ્ધા કાયમ તે જ બધુ સહે? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હું વગરની હર ઘડીનું તેજ

    હું વગરની હર ઘડીનું તેજ

    હું વગરની હર ઘડીનું તેજ નોખું હોય છે. આ સમજ આ સમજૂતિનું તેજ નોખું હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • ના થાવાનું સઘળુંય થાય.

    ના થાવાનું સઘળુંય થાય.

    મુજ ઘેલીથી આજ ના કરવાનું સઘળુંય થાય મારા ઉરમાં ઉમંગે કઈ કઈ થાય ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આ રાત અમાસ નું અંધારુ

    આ રાત અમાસ નું અંધારુ

    ઘનઘોર અંધારુ આ રાત અમાસ નું અંધારુ ચારે બાજુ ઘેરાયેલુ આસપાસ અંધારુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સૂર્ય નહિ દીવો થવા જેવું થયું

    સૂર્ય નહિ દીવો થવા જેવું થયું

    સૂર્ય નહિ દીવો થવા જેવું થયું. મારી અંદર આયના જેવું થયું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • પરોઢિયે ઉગતા સુરજને

    પરોઢિયે ઉગતા સુરજને

    અંધારું છોડી અજવાળું અપનાવી લે આ સમય વીત્યો જાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.