-
ઘટાદાર વૃક્ષ
જે સાંજ પડે ચહેકતું એની શીળી ઝાયમાં પ્રેમનું બીજ પનપતું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કાંટાઓના વનમાં એકલી થઇ
સ્વજનો જે કહેવાયછે તેના માટે જીવતી સવાર. સંધ્યા સમયે થશે કયારેક પ્રિયમિલન આશ લઇ ફરતી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
અછાંદસ – વસંતપંચમી
તે એક બોક્ષ હાથ માં મુકે છે. સહજ અચરજ થી તમને યાદ હતુ…? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
મારે આજ બસ અમૃત પીવું છે
આજે મીઠી નદી થઇને દરિયામાં જાત ઝબોળવી છે હેતાળ મનની મીઠાસ લઇ ખારુ જળ મીઠું કરવુ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શીર્ષક-પ્રેમ એટલે..?
મંદિરની આરતીની ઝાલર, મસ્જીદમાં થી આવતી આઝાન. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
વધસ્તંભ
રોજ વધસ્તંભ ઉચકવા ની પીડા ના કરેલ અપરાધ માટે રોજ રાતે શુલી ચડવાનુ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-
-
ગર્ભ કથા ….
આજ તાતણો જ બન્યો ગાળાની ફાંસ . માં તારો એક પ્રહાર મને દેશે જીવન દાન #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દરિયા કિનારે સાંજના સથવારે,
હળવેથી અ સપર્શ હોય. તારા કપોળ પરના પ્રસ્વેદબિંદુ, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
હાયકુ – વન વગડે
ઋતુરાણી જ્યાં પગ માંડયો,ભોમ ધરતી ખુશ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ચાલ ફૂલો જેમ તું ને હું ખીલતાં જઇએ
હાથ કેરી આરસીમાં એકમેક ને જોઈએ, આવ આજે એક બીજા મુખબિર થતાં જઇએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વરસો વીત્યા વાત તારી
વિશ્વાસ કર્યો જીવન અર્પણ કર્યું, ભૂલ મારી થઈ, તેતો રમત રમી કાજલ ફરી, ચાલ ખેલ નવો ખેલ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મૃગજળ ની પ્યાસ
તુંજ માં ઓગળવા મથતી.. એકલી અટુલી.. તારી… જિંદગી… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-