-
અછાંદશ – તારું પુંછવું
જે તને મને જોડી રાખે છે. સાબિત કરવો પડે તે પ્રેમ નહિં . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-
ચાંદ આકાશે પીછો કરે છે
ચાંદ આકાશે પીછો કરે છે જોઈ રૂપાળી આભે ઝરે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
અછાંદસ – એક સાંજ
પર્વતાધિરાજ તેને આગોશમાં સમાવતા. ગગનની ઓઢણીને હળવેથી સરકાવતા, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
ચહેરો ચમકતો રહે
જોડી આપણી એવી સરસ જાણે બે હંસોની જોડ સદા અખંડ હું વિનોદની વિનોદિની, તમે “વિનોદ” વિનોદે વરસો એકરસ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શાંત જળ માં
દોડતા વાદળો માં રચાયો એક ચહેરો… આંખો એ સ્વપ્ના ની કેડી શણગારી.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
ચાંદની રાતમાં
જંગલી ફૂલોની મહેક લઈને આવતો પવન, એ હાસ્યને દુર દુર ફેલાવી ગયો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વ્યક્તિત્વ તમારું અજીબો ગરીબ
થાય શું કામ વિચારુ એક અજનબી માટે? તો થાય શું કામ આટલી કૃપા અમ પર? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
પડ્યું છે એક લોહીઝાણ બાળક ભૂલમાં સરહદ વટાવીને
પડ્યું છે એક લોહીઝાણ બાળક ભૂલમાં સરહદ વટાવીને; હવે સૈનિક દશરથ જેમ બહુ પસ્તાય છે ગોળી ચલાવીને.
-
સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં
સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં; બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં.
-
-
ચાંદ આભમાં
આજે પૂનમ મારે રોજ ચાંદની. તારા સંગમાં. 😍 #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ના સંદેશ ના યાદ
ના સંદેશ ના યાદ? ક્યાં કરું હું ફરિયાદ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
વેદના- સંવેદના
કર બંધ આ રમત જાત સાથે જ રમાતી. ખુલી બાજી ને,કયુઁ કરાવ્યુ સધળુ કબુલતી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
ચાલ તું આવે છે ને ?
ઋતુ બદલાઈ ગઈ અને સમય સરી ગયો, આજે અહી ના બોર છે ના આંબલી છે, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શીર્ષક-દિશાભ્રમ
મગજ માં જાણે શુન્યાવકાશ.. કયાં જઉં શું કરું… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal