-

જો આવ્યું એક વાદળ
તમારી છે તો એ કાયમ તમારા હાથમાં સચવાઇ જાશે હથેળીમાં નવી રેખાનો એ આભાસ હું ક્યાંથી લાવું ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ચાલ, એમાં વાંધા શોધીએ
કરી નાંખીએ માયા- પ્રલોભનોથી ભ્રષ્ટ ચાલ, રાજાને મારવા પ્યાદા શોધીએ #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-

જો કદીક જાણવા મળે
ક્યાંથી હવે છોડવું, બધું એ વિચારવું બહુ નડે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

કાયમી અવેલેબલ હોય છે પુરૂષો
દિકરાંની સદેખાઈ કરે,ધોકાવે ને પછી લોહીનો આંસુભીનો રૂમાલ પુરુષો #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-

જો આ ફૂલોને કોઈ ભાષા
કાશ આંસુને કોઈ લીપી હોત તો, એક એક ટીપાની અલગ કહાની હોત #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

મનની મનમાની હોય છે
જેે મન ત્યાગે એને જ મળે માલિકાઈ મનની બાકી બધાં તો મન ને ત્યાં નોકરાણી હોય છે #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-

ખયાલો મુખોપરના
ખયાલો મુખોપરના કળતા રહો, સમજદાર છો તો સમજતા રહો. #poetry #gazal #litrature #sarjak #sahitya #gujarati #hindi
-

જો આ જગત થાય મારે લાયક
સરહદ હમેશા લાગણીની એક હદમા હોય છે ભલા? તોફાન મારા દિલમાં ઉઠે તો દિલથી મને બચાવજે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

અજાણ્યા બની નવેસર થી
અજાણ્યા બની નવેસર થી ઓળખાણ કરી લઇ એ. ચાલ ને આજ હવે એકમેક માં થોડુ જીવી લઇ એ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

કર્મ કદી કોઈને મુકતું નથી
કર્મ હોય જેનું સારું ને સાચું એનું કદી કાંઈ અટકતું નથી #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-

હોય તારો સાથ તો
ફેલાવો હાથ, ઈશ્વર મળશે બહુ સસ્તામાં. પ્રાર્થનાઓની શક્તિ જે માગતા ખૂટી નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ઝંખનાઓ જીંદગીમાં ચોકકસ
ઝંખનાઓ જીંદગીમાં ચોકકસ ઘણી ફળી નહિ અફસોસ એજ રહ્યો કે જે માંગી પળ મળી નહિ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાયકુ – અશ્રુ થીજયા
સ્વીકાર કુષ્ણા સોળહજાર સોળસો રાણી આધાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

જિંદગી ઝેર છે
ફેલાવો બે હાથ શ્રધ્ધાથી ઈશ્વર મળી જાશે, પ્રાર્થનાઓમાં શક્તિ ઘણી એમ ખૂટી નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાયકુ – અરુણોદય
નગર સૃષ્ટિ વેશ પલટો કરો ઓળખ છુપી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુ – અશાંત
વ્હાલ અપાર સ્વાથઁ કયાં શોધવો? તારા મારા નો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal



