-

સ્મરણ તારું એ મારું
જીવન ને તો ‘સખી’ સાચવી રાખુ છુ રુદન હોય કે ચાહત મારે મન ખાસ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હોસ્પિટલ ના ICU માં
તારા ગમતા લાલ ગુલાબ ને લઈ, મને સત્કારવા .આવીશ ને વેદા પ્રિયે? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હવે હુ શુ લખું
નથી આરી, નથી કરવત,છતાનજરોના કામણથી કતલ કરૂ બધી નાજૂકતા આંખોમા અમે આંજી હવે લાગે બબાલ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સ્વપ્ના માં મેં દીઠુ આજ મૃત્યું
અસ્થિ ભેગા કરી કયાઁ જળ ભેગા તે મૃત્યું. નવો જન્મ પામવા જુના દેહ ને ત્યજી દીધો તે મૃત્યું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સ્ત્રી હોવાની સજા
આંખોમાં આંજે કાજળ ઘેરું. હોઠો પર લાલી ગુલાબ’સી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સૂયઁ નુ સપ્ત અશ્ર્વરથ
તો મસ્જીદ માંથી ઉઠતી અઝાન. ગૌચર જતી ગોધણ ની ઘંટડી નો રણકાર, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સરિતા ભળી
પડધા પડે અનહદ ગોષ્ઢી ના સંગત તારી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હમેશાં મુખવટાની આડ લઇ
કરો બસ યાદ સહુ એની હયાતીમાં ચહેરે સ્મિત રાખી મર્યા ને બાદ બસ ફોટો બની કેવો રડાવે છે ચહેરો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સાવ ખાલી આંખમાં
સાવ ભૂલી ગઇ હતી શબ્દોનો સંગાથ દર્દ હો કે શોખ હો,લખવાનું મળ્યું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાયકુ | વ્હાલ મમતા
જન્મોત્સવ ઉજવે લોક, કુષ્ણ ભક્તિ ધેલા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સીમમાં જઈ વીણતી
સીમમાં જઈ વીણતી જાતી લાલ ચણોઠી આજ પર્યત હાથમાં રાખી લાલ ચણોઠી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાયકુ | સંજોગ નોખા
ટ્રાફીક જામ માનવ, બહાવરો છટકે મન. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુ | સુંદર દ્રશ્ય
મધ્યાંતર માં માંડવી નવી કથા સફળતા ત્યાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સાવ પાતળું ઓછી જગ્યા
હવે સમજાયું, ક્યાંથી સમજાય! આતો સહુથી અઘરું પુસ્તક. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સૂકા થડમાં ફરી લીલાશ
છો માણસ એમ કહેવા, આટલા કાં ઘમપછાડાઓ? વહે જો આંખથી ક્યારેય પાણી ખૂશ થાવાનું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાયકુ | શુન્યાવકાશ
વામણુ જગ શક્તિ પ્રદશઁન સાબીત શુ કે? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સુગંધનો દરિયો ભર્યો
ચૂડીઓની ખનખન, ખેચાયો સાજન પણ પ્રેમ થી હોઠની લાલીમાં ઉછાળ્યો દરિયો મેં બહુ પ્રેમ થી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સુર્ય ની સોનેરી કિરનો
તારા ચેહરા ઉપર ઉડતી તારી વાંકડયુ લટ અને પળ પળ બદલાતી એજ તારી ભાવના.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સુરજ નીકળ્યો
પથ્થરનો કર્યો ઘા તળાવમાં. વમળ વેરાયા પાણી મહી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

શબ્દો ની પાંખ પહેરી ઉડી ઉડી આવું
શબ્દો ની પાંખ પહેરી ઉડી ઉડી આવું. ઝાકળ ના બિંદુ ની માળા પહેરાવું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

બાળગીત | સુગંધ ઘેલા
એતો એકમેકને રંગી જાય સુગંધ ઘેલા પતંગિયા,ગંધે સુગંધે બહુ લહેરાય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

શ્ર્વેત અશ્ર્વો ના રથ પર થઈ સવાર
એકવાર આ ભવસાગર માં થી, મારી નાવ પાર ઉતાર તું. મારા જીવન રથ ને … #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સૂરજ ચાંદો રમે નભમાં
ના કર મોરે કાના તું મારી સંગે જોરાજોરી, સખી તું …દે તાળી હૈયામાં લઇને ફરૂં, પ્રીતની અસર એકધારી, સખી તું…દે તાળી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સુંઠ ના ગાંગડે ગાંધી થવા હુતો બેઠી
સુંઠ ના ગાંગડે ગાંધી થવા હુતો બેઠી. સાચા સાચા ખોટા મારા અનુભવો લખવા બેઠી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal


