-
છુપાવી સ્મૃતિઓ
છુપાવી સ્મૃતિઓ જ્યાં તારો સ્પર્શ અકબંધ છે, શ્વાસોની સઘળી આવનજાવન હજુ ક્રમબંધ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચાલ, આપણે
આપણે કંઇક અલગ કરીએ. આજ સુધી કાગળ ઉપર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જીવનની પાછલી ક્ષણો
આથમતી સંધ્યાની પાછલી ક્ષણો આવી તપેલા સુરજને ઢળવાની તક તો આપ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચાંદ આકાશે પીછો કરે છે
ચાંદ આકાશે પીછો કરે છે જોઈ રૂપાળી આભે ઝરે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચહેરો ચમકતો રહે
જોડી આપણી એવી સરસ જાણે બે હંસોની જોડ સદા અખંડ હું વિનોદની વિનોદિની, તમે “વિનોદ” વિનોદે વરસો એકરસ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચાંદની રાતમાં
જંગલી ફૂલોની મહેક લઈને આવતો પવન, એ હાસ્યને દુર દુર ફેલાવી ગયો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચાંદ આભમાં
આજે પૂનમ મારે રોજ ચાંદની. તારા સંગમાં. 😍 #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચાલ તું આવે છે ને ?
ઋતુ બદલાઈ ગઈ અને સમય સરી ગયો, આજે અહી ના બોર છે ના આંબલી છે, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચારે તરફ પંખી
જાણે કે મીઠો મધુરો દુધપાક. મહી આવીને ક્યાંકથી પડ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ઘટાદાર વૃક્ષ
જે સાંજ પડે ચહેકતું એની શીળી ઝાયમાં પ્રેમનું બીજ પનપતું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારે આજ બસ અમૃત પીવું છે
આજે મીઠી નદી થઇને દરિયામાં જાત ઝબોળવી છે હેતાળ મનની મીઠાસ લઇ ખારુ જળ મીઠું કરવુ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ગર્ભ કથા ….
આજ તાતણો જ બન્યો ગાળાની ફાંસ . માં તારો એક પ્રહાર મને દેશે જીવન દાન #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચાલ ફૂલો જેમ તું ને હું ખીલતાં જઇએ
હાથ કેરી આરસીમાં એકમેક ને જોઈએ, આવ આજે એક બીજા મુખબિર થતાં જઇએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ગમતી બધી ક્ષણો
રસ્તાઓ મળતાં જશે જેને સમજણ સાથે પ્રીત છે ઘીરજ સાથે શોધખોળ મહી સધળું મળતું જાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ખુલ્લા બારણાં સામે…
ચોંકી ! જનેતર એક પળ આકળ વિકળ ભૂલી સઘળું, ફરી શરૂ દાણાની હેર ફેર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
આવ્યો અણધાર્યો વાયરો
આવ્યો અણધાર્યો વાયરો ને ધાર્યું કરી ગયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ક્ષિતિજ પાર રેખા ને
ક્ષિતિજ પાર રેખા ને આંબવા જો મન આતૂર બને તારૂં કાશ!યાયાવર પંખીની જેમ ઉડાન ચકચુર બને તારૂં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ક્ષણોને પત્રમાં નહી લખાય
હાર જીતની વાતો પોકળ બધી સમજણ વિના સમજાય નહીં શંકાનાં બંધનમાં જકડાય નહિ, આ છે તારી ને મારી વાત #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ગગન આખું ભરી
નદી પર્વત હવે લાગે છે સૌ નાનાં બધા સુખ આભ સરખાં હોય ડેલીમાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ખુશી મનાવીએ આઝાદીની
ખુરશીની ખેંચમ તાણમાં બંધાઈ ગઈ છે રાજનીતિ સરહદ ઉપર તહેનાત જવાનો, ક્યારે તેમને કરશું આઝાદ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ખીચોખીચ ભરાયેલાં
મહાનગરને ચીરતી, ચીરાતી એકથી બીજી તરફ ધડિયારનાં કાંટે સતત દોડતી રહે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ક્યારેક એકલતામાં થાય
ઢંકાઈ ગયા જે અંગારા રાખના ઢગલાં નીચે, ફૂંકી યાદોની ફૂંકણી ઠરેલી રાખ નાં ઉડાવું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-