-
બીજું તો થઇ શકે શું
હા, તેજ ચાંદ જેવું અહિં રાખવું છે એથી, ઓછા-વત્તા થવાની ગુંજાશ મેં વધારી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ન ધાર્યું હો એવું અચાનક
ન ધાર્યું હો એવું અચાનક બને ત્યાં આ વાતાવરણ આહલાદક બને ત્યાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ન ધાર્યું હો એવું અચાનક
ઠરીને ઠામ થઈ જાશે, મને ધરપત હતી એથી – ગઝલના ખોળે મૂક્યા છે, વિચારો મેં તપાવીને. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
થોડા ઘણાં તનાવથી
થોડા ઘણાં તનાવથી અજવાળું થાય છે. ખુદને કરેલી રાવથી અજવાળું થાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
દોડું સમયની સાથે છતાં
વિસ્તાર તારો થઈ જશે આ એક વાતથી, ઈચ્છાની ડાળખીને અગર ફાલવા ન દે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
રોજ અહીં એવી રીતે આ ચાક ઉપર ચડવાનું
જોઈ લેવાનું સમયને થાય મન, એ હકીકત છાપ, ચીલો ચાતરી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
શું કરે અડચણ મને
જોઈ લેવાનું સમયને થાય મન, એ હકીકત છાપ, ચીલો ચાતરી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
દે સમય પડકાર, પણ બોલે નહીં
આ ગઝલ, મારા બધા યે ભારને- ઝીલે છે સાભાર, પણ બોલે નહીં ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
થોડું સમયની સોયને
થોડું સમયની સોયને કાતર વિશે વિચાર. તો જિંદગીના વેશ ને વસ્તર વિશે વિચાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
દિલ થી વધાવી લે અગર થોડી-ઘણી
મેં વાત ને વ્હેતી કરી કાગળ ઉપર, તો પી ગઈ તરસી નજર થોડી-ઘણી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
દાદ એકાંતને હું આપું છું
હાથ ખાલી છે નો નથી અફસોસ, હું હ્રદયને ભરેલું રાખું છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
દાવ હવે બસ મારો છે
ખાલીપો આંજીને ખાલી પીડાની ચાહત નો મેં, આપ્યો એક ઈશારો છે, તું અટકળ કરવી છોડી દે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
દર્પણને અવગણ્યું
મન તાજગીસભર અને જીવંત રહી શક્યું સમજી, વિચારી એને મેં માર્યુ પ્રમાણસર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
દર્પણ ભરમનું તોડી
વ્હેતા સમયની સાખે ઊગું છું આથમું છું, આપું છું ખુદને એવી સોગાત થઇ ઞઈ છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
દર્પણ ભરમનું તૂટ્યું
ખૂણાં એ હૂંફ આપી ભારેપગી ક્ષણો ને, પીડાની પણ જુઓ ત્યાં રજૂઆત થઇ સવાઈ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
દર્પણ કહે એ સારને કોરાણે
દર્પણ કહે એ સારને કોરાણે મૂકજે, ને ‘હું’ ની સારવારને કોરાણે મૂકજે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
થોડો-ઘણો સમયનો તકાજો
એવું નથી હ્રદયને સતત અવગણ્યા કરું, નક્કર જો હોય એનો ઉમળકો, કબૂલ છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
દોડે મનને હાંફે પગ. .
વાણીમાં હો વૈભવ તો – પગમાં પડશે આખું જગ. . ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
ધીરતા ધારી જુઓ
એક વૈરાગી ક્ષણે, જીવ શણગારી જુઓ ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
જાતને બસ આટલું તું
થઇ જશે નિ:શેષ તું પણ એક દિ’ જીવ સાથે જીવનું જોડાણ કર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
તોરણ છે તરોતાજા અને દ્વાર ઉઘાડા
ચર્ચાનો વિષય હોય તો ચર્ચા ય કરી લઉં, પણ મૌન આ સંવાદ વિશે ગીત શું ગાવા? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
જેટલી મારાથી મારી દૂરી હશે
જેટલી મારાથી મારી દૂરી હશે. એટલી વાત મારી અધૂરી હશે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
તેજ ના અણસાર માટે જાગવાનું
ધ્યાનચૂકથી પગ પસારે નહિં એ જોવા.. છીછરા ‘હું’ કાર માટે જાગવાનું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
તમે ઇચ્છો છતાં યે
નહીં દેખાય એવું એનું હોવું છે હવા જેવું, એના આ હોવાની સચ્ચાઇ ભ્રમણા થાય નહિ સ્હેજે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya