-
દુનિયા આખી જેને આપી
સઘળું ત્યજીને એક વખત જાવું જ રહ્યું જગમાંથી પાનાં ભરીને અસ્તિત્વ મુજનુ એ જીવંત રખાવે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કહ્યુ હંમેશા
સ્ત્રી પીડન વૃતિ પરપીડન માનસ રોગી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-
ધીમાં ધીમાં ટીપાં
ધીરે વિકસતી લીલાશ માં, નીચે છાંયડાની ઠંડક ઝરે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કઢપુતલી જેમ નાચ નચાવે
ના નચાવ તારી આંગણી એ મને. હવે તો બસ, મુક્ત કર હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
દોસ્તીની વ્યાખ્યા શું?…
લાગે જ્યારે એકલતા તું આવે યાદ આવે છે, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કહો તો ફુલો ની
નામ જોડાયુ તારી સાથે ને તારી બની જાવ. તુજ સંગ રહી તારો પડછાયો બની જાવ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
આ છોકરી બહુ અજીબ..
આ છોકરી બહુ અજીબ… તેની ઈચ્છાઓનો અંત ના આવે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કંડારી દેવ પ્રતિમાઓ
જંગલો કાપ્યા છતાં કુંપળ ફુટે આ પથ્થર માંથી. પ્રતિક્ષા અનંત ફેલાય વનરાજી આ પથ્થર માંથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
દોડતા પ્રેમને રોક્યો
તું એને પકડ જે સદાય તને સમાવી રાખે, “એમ એ કોણ છે?” એ પૂછી બેઠો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કાંટાળા થોર બની ઉગી
થોર ના રુપ ને મારા થી ફગાવી. નામ ને રુપ ને છોડી કયા કયા થી નાસી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
પ્રથમ પ્રેમનાં ગુલાબ હૈયે સડતાં
સૌ કોઈ ને કોઈ માટે ઝુરતાં હોય છે પ્રથમ પ્રેમનાં ગુલાબ હૈયે સડતાં હોય છે
-
નદી, સાંકળોથી બંધાયેલી
એક કિનારે એને લીલુડાં વન ને બીજે કિનારે પથ્થરિયો યુગ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કર્મ ને આધીન ઈચ્છા
કર્મ ને આધીન ઈચ્છા,સાથ જોડી આવી ફાવતું ઈશ્વર તને એ તાર તોડી આવી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-