-
-
-
-
એ શબ્દો સાથ ખંજર
એ શબ્દો સાથ ખંજર ક્યાં જરૂરી હોય છે અમથું હ્રદય વ્હેરાય છે ચુપીની વાપરો તલવાર ને માણસ હદયથી વેતરાતો જાય છે
-
-
-
-
-
-
કહુના કહુંની અવઢવમાં
કાજલ કહેવું સહેલું છે જીવીતો બતાવ હવે, સામી ધારે તરીને બતાવતો માન્ય કે સમય તરી ગયો.
-
-
-
-
-
-
-
-
-
-
ઉત્સવ કેરા રંગોની હેલી
હોળીમાં બાળી નાખો ઝઘડાઓની સાથે સઘળા વેર સ્નેહે સૌને સાંકળતી વેલી થઇ જો આવી ધૂળૅટી
-
-