2019


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ક્યાંક હળવી ક્યાંક ભારી

    ક્યાંક હળવી ક્યાંક ભારી

    પાનખર વરસોવરસ પોંખ્યા કરે, ડાળ માં એવી ખુમારી હોય છે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • ઝંખનાઓ જીંદગીમાં ચોકકસ

    ઝંખનાઓ જીંદગીમાં ચોકકસ

    ઝંખનાઓ જીંદગીમાં ચોકકસ ઘણી ફળી નહિ અફસોસ એજ રહ્યો કે જે માંગી પળ મળી નહિ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાયકુ – અશ્રુ થીજયા

    હાયકુ – અશ્રુ થીજયા

    સ્વીકાર કુષ્ણા સોળહજાર સોળસો રાણી આધાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • ઓળખની એ દરકાર કરે છે

    ઓળખની એ દરકાર કરે છે

    આ વાદને સંવાદથી એવું થયું અંતે, કે સાવ સહજ મારી મને ભાળ મળે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • જિંદગી ઝેર છે

    જિંદગી ઝેર છે

    ફેલાવો બે હાથ શ્રધ્ધાથી ઈશ્વર મળી જાશે, પ્રાર્થનાઓમાં શક્તિ ઘણી એમ ખૂટી નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાયકુ – અરુણોદય

    હાયકુ – અરુણોદય

    નગર સૃષ્ટિ વેશ પલટો કરો ઓળખ છુપી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • ગમાને અણગમાની ખાસિયત

    ગમાને અણગમાની ખાસિયત

    નસીબે જે નથી એની તમા રાખ્યા વગર, મળ્યું છે એ બધાની ખાસિયત ખપમાં લીધી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • હાયકુ – અશાંત

    હાયકુ – અશાંત

    વ્હાલ અપાર સ્વાથઁ કયાં શોધવો? તારા મારા નો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • ચાલને પ્રેમ કરી લઇએ

    ચાલને પ્રેમ કરી લઇએ

    આમંત્રણમાં સહુ કોઈ પહોંચે,ના બોલાવે પહોંચી જઈએ, માનપાન જેવું ધણું છે જગમાં, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હું વાદ કે વિવાદ કરું છું

    હું વાદ કે વિવાદ કરું છું

    સ્વીકાર સમયના બધા રંગોનો કરીને, આ સાદગીથી હું મને આબાદ કરું છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • જાતને, વાતવાતમાં ટોકવાનું

    જાતને, વાતવાતમાં ટોકવાનું

    નક્કી થયેલી ક્ષણો મહીં આ જીવન અટકી જવાનું છે, અટક્યાં પહેલાં સાચું જીવન જીવતાં જઈએ તો સારું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાયકુમાળા

    હાયકુમાળા

    સાંભળી વાત પ્રત્યુતર પાઠવ ને બનીશ સાથી? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હું સાદ ખુદને પાડું છું

    હું સાદ ખુદને પાડું છું

    ખુદના ભેરુ કે પછી ગુરૂ થવાની લાલચે, કંઇ નહીં બસ હું થવા હું સાદ ખુદને પાડું છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • ચોકીદાર

    ચોકીદાર

    સાચવે ગમતું સહુ પોતાનું બની ચોકીદાર અહી જાળવે બાળને મા જતનથી થઈ ચોકીદાર તહી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • કોઇ મને શોધતુ આવશે

    કોઇ મને શોધતુ આવશે

    કોઇ મને શોધતુ આવશે, આવી હાલ મારા પુછશે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • શ્ર્વાસોને મૂકયા ગીરવી

    શ્ર્વાસોને મૂકયા ગીરવી

    શ્ર્વાસોને મૂકયા ગીરવી કરી મોહબ્બત જ્યારથી હથેલીમાં સજાવ્યું દિલ,નામ તમે લીધું જ્યારથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • ક્યાં કશું આગોતરું

    ક્યાં કશું આગોતરું

    જ્યાં લખ્યા નિબંધ સૂરજ પર તમે, ત્યાં મેં દીવાનું ગજું સમજ્યું હતું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • છે બાકી શ્વાસ

    છે બાકી શ્વાસ

    દીવડો ઠરતો થરથર કંપે’ અંતરમાં ઉજાસ રહેવા દો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • સંગ કૈ શોધશું

    સંગ કૈ શોધશું

    સંગ કૈ શોધશું ચાળવી એકલા, જીવવું થોડુ જ્યાં ટાળવી એકલા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • કોઈ છે ‘ ની લાગણી થઈ

    કોઈ છે ‘ ની લાગણી થઈ

    ઝાંઝવા સમ છે અરીસા, રોજ એવી ખાતરી થઈ ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • જાગો એટલે શું

    જાગો એટલે શું

    ખુલ્લી આંખો જીવંત શરીર અને જાણીતા માર્ગ, વળી ડર કેવો? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • સાક્ષાત્કાર ઈશ્વરનો

    સાક્ષાત્કાર ઈશ્વરનો

    મૃગકસ્તુરી જેમ એતો ભીતર મળે જાણીને શોધનારો હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • કૈંક તો મારુંય ધાર્યું થઈ જશે

    કૈંક તો મારુંય ધાર્યું થઈ જશે

    ઠીબ પાણીની તમે મૂકી જુઓ, સાવ સૂકુ ઝાડ ગાતું થઈ જશે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • તમારી હૂંફથી મશહૂર છું…

    તમારી હૂંફથી મશહૂર છું…

    તમારી   હૂંફથી    મશહૂર છું હું, નહીંતર   પ્હાંણ ને  બેનૂર છું હું.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.