November 2019


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • એક આશા સાથે

    એક આશા સાથે

    એક આશા સાથે મનરુપી સાગર માં ડુબકી મારી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • દાદ એકાંતને હું આપું છું

    દાદ એકાંતને હું આપું છું

    હાથ ખાલી છે નો નથી અફસોસ, હું હ્રદયને ભરેલું રાખું છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • તું સુરજ બની પરોઢે પ્રસરે

    તું સુરજ બની પરોઢે પ્રસરે

    તું સુરજ બની પરોઢે પ્રસરે છે રંગો વડે , હું કિરણોથી મુજ જીવન ભરું તુજ થકી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • એક સાંજ દરિયા કિનારે

    એક સાંજ દરિયા કિનારે

    એક સાંજ દરિયા કિનારે વીતાવી હતી. દૂરદૂર ક્ષિતિજો જયાં આવકારતી હતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • દાવ હવે બસ મારો છે

    દાવ હવે બસ મારો છે

    ખાલીપો આંજીને ખાલી પીડાની ચાહત નો મેં, આપ્યો એક ઈશારો છે, તું અટકળ કરવી છોડી દે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • દિલમાં આ વળી નવું શું

    દિલમાં આ વળી નવું શું

    મનગમતા હૈયાને અહી બહુ કલાપુર્વક મળાય છે છે બદનામીની ચાદર મેલી, નાં એને ઘોવાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • એક વાર મેં જોઈ સાંજ ને ઉદાસ

    એક વાર મેં જોઈ સાંજ ને ઉદાસ

    હું તો લાવુ રોજ સંદેશ એજ છે નવી સવાર, સાંજ ની ઉદાસી ને રાત ની ખામોશી પણ મારુ આગમન છે નિચ્ચીત, માટે ‘કાજલ’ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • પહેલો પ્રેમ જ પ્રેમ હોય  છે

    પહેલો પ્રેમ જ પ્રેમ હોય  છે

    પહેલો   પ્રેમ  જ   પ્રેમ    હોય   છે બાકી તો સંબંધોનાં નેઇમ હોય  છે

  • ઈબાદત કરવાવાળા  છે

    ઈબાદત કરવાવાળા  છે

    ઈબાદત કરવાવાળા  છે અહીં સૌ, મહોબ્બત કરવાવાળા છે અહીં સૌ.

  • દર્પણને અવગણ્યું

    દર્પણને અવગણ્યું

    મન તાજગીસભર અને જીવંત રહી શક્યું સમજી, વિચારી એને મેં માર્યુ પ્રમાણસર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • મારામાં રહેલી હું ને પ્રેમ કર

    મારામાં રહેલી હું ને પ્રેમ કર

    મારામાં રહેલી હું ને પ્રેમ કર, જેમ ભમરો રંગને નહિ સુગંધને કરે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આવુ ફરી ત્યાં

    આવુ ફરી ત્યાં

    કન્યાદાન શું? રીત રીવાજ માત્ર કેમ સંભાળુ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • દર્પણ ભરમનું તોડી

    દર્પણ ભરમનું તોડી

    વ્હેતા સમયની સાખે ઊગું છું આથમું છું, આપું છું ખુદને એવી સોગાત થઇ ઞઈ છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • તું વાંચી સઘળું સમજે તો

    તું વાંચી સઘળું સમજે તો

    લાખો વાતો કેદ કરી છે દાબલીમાં, જો મળે અંતરને પોરો મને જણાવજે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ઈલાજ કર

    ઈલાજ કર

    રમે રમત શતરંજ બીછાવી લગાવી જાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • દર્પણ ભરમનું તૂટ્યું

    દર્પણ ભરમનું તૂટ્યું

    ખૂણાં એ હૂંફ આપી ભારેપગી ક્ષણો ને, પીડાની પણ જુઓ ત્યાં રજૂઆત થઇ સવાઈ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • દિવાળી ઉલ્લાસ ભર્યું ગીત;

    દિવાળી ઉલ્લાસ ભર્યું ગીત;

    સેંથે ભરિયા છે સિંદુર, ભાલે ટીલડી રાતી ચોળ પગમાં ઝાંઝરનો ઝંકાર, હાથે બંગળિયુંનાં બોલ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ઉડે પતંગ

    ઉડે પતંગ

    કયાંય નથી છતાં સવત્રઁ,તુજ યુગો યુગો થી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • દર્પણ કહે એ સારને કોરાણે

    દર્પણ કહે એ સારને કોરાણે

    દર્પણ કહે એ સારને કોરાણે મૂકજે, ને ‘હું’ ની સારવારને કોરાણે મૂકજે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • તૂટેલી ઝાંખી પડી ગયેલી

    તૂટેલી ઝાંખી પડી ગયેલી

    આ મારા પડેલા પગલાનું કારણ હશે કે આ જગ્યા સાથે મારી યાદોનું ભારણ હશે, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ઉડી જા પંખી

    ઉડી જા પંખી

    ચલ મીતવા અજાણ સફર રે પંથીક બની. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • એ પુરુષ છે.

    એ પુરુષ છે.

    હા,એનાંમાં મેલ ઈગો છે; એ પુરુષ છે. સ્વ ની નીડ માટે ‘લેટ ગો’ છે,

  • ઇઝી બનજો, બીઝી બનજો

    ઇઝી બનજો, બીઝી બનજો

    ઇઝી બનજો, બીઝી બનજો દુશ્મન-લડાઈની પસંદગીમાં, ચુઝી બનજો

  • થોડો-ઘણો સમયનો તકાજો

    થોડો-ઘણો સમયનો તકાજો

    એવું નથી હ્રદયને સતત અવગણ્યા કરું, નક્કર જો હોય એનો ઉમળકો, કબૂલ છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.