November 2019


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ન ધાર્યું હો એવું અચાનક

    ન ધાર્યું હો એવું અચાનક

    ઠરીને ઠામ થઈ જાશે, મને ધરપત હતી એથી – ગઝલના ખોળે મૂક્યા છે, વિચારો મેં તપાવીને. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • દિવાળીની શુભેચ્છા સાથે પ્રાર્થના

    દિવાળીની શુભેચ્છા સાથે પ્રાર્થના

    ભલેને રહેતું આંગણ ખાલી રંગોળીના રંગ વિના ભાગ્યાં તૂટ્યા મકાન માથે છત તમે સમારાવજો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • એક ચહેરો નજર સમક્ષ..

    એક ચહેરો નજર સમક્ષ..

    જીવન સવઁસ્વ જે તેનુ તેને મનાવતો… પોતાના ગવઁ સ્વાભિમાન ને ભૂલતો…કચડતો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • જીવવાનું કોઈ તો કારણ

    જીવવાનું કોઈ તો કારણ

    જીવવાનું  કોઈ  તો  કારણ  જોઈએ બારેમાસ તરસતો  શ્રાવણ  જોઈએ

  • થોડા ઘણાં તનાવથી

    થોડા ઘણાં તનાવથી

    થોડા ઘણાં તનાવથી અજવાળું થાય છે. ખુદને કરેલી રાવથી અજવાળું થાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • દુઃખને સતત વળગી

    દુઃખને સતત વળગી

    પ્રતિબિંબ સાચૂ આયનો જોવાથી જણાય ને ખુદને અડવા કાચનું ઘર નડતું કળાય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • એક બુઢ્ઢી એક બુઢ્ઢા ને પ્રેમ કરે છેં

    એક બુઢ્ઢી એક બુઢ્ઢા ને પ્રેમ કરે છેં

    એક બુઢ્ઢી એક બુઢ્ઢા ને પ્રેમ કરે છેં, કહે છે, ચાલ ને એકમેક માં જીવી લઇ એ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • કોઈનાં મર્યે  કોઈ કંઈ મળે

    કોઈનાં મર્યે  કોઈ કંઈ મળે

    બહાર  શોધવાથી  કંઇ  મળે  એમ  નથી અંદર શોધ્યા વિના  કંઈ  જડે એમ  નથી

  • દોડું સમયની સાથે છતાં

    દોડું સમયની સાથે છતાં

    વિસ્તાર તારો થઈ જશે આ એક વાતથી, ઈચ્છાની ડાળખીને અગર ફાલવા ન દે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • થોડામાં ઘણું

    થોડામાં ઘણું

    આ લાગણીઓમાં નકરું ગણિત છે. જયાં ક્યારેક સરવાળા થાય તો બાદબાકી પણ ખરી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • એક વાર રંગ દીઠો ગુલાબી

    એક વાર રંગ દીઠો ગુલાબી

    પ્રીત ગુલાબી, મીત ગુલાબી. મૌસમ ગલાબી કે ગુંથેલ એ સ્વપ્ન ગુલાબી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • પેન  જ્યારે  હાથ   લાગી  જાય

    પેન  જ્યારે  હાથ   લાગી  જાય

    પેન જ્યારે હાથ લાગી જાય છે, લાગણીપૂર્વક ગઝલ અમળાય છે. #itssarjak #sarjak #write #share #read #poets #poetry #poetscorner #gujarati #litrature #gujju #kavita #gazal #geet #sahity #sarjan #like #spread #tagg #keepwriting

  • બનતાં નથી મિત્રો

    બનતાં નથી મિત્રો

    બનતાં  નથી  મિત્રો, એડ  થાય છે તૂટતાં  નથી  હૃદય, સેડ  થાય  છે

  • રોજ અહીં એવી રીતે આ ચાક ઉપર ચડવાનું

    રોજ અહીં એવી રીતે આ ચાક ઉપર ચડવાનું

    જોઈ લેવાનું સમયને થાય મન, એ હકીકત છાપ, ચીલો ચાતરી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • શું કરે અડચણ મને

    શું કરે અડચણ મને

    જોઈ લેવાનું સમયને થાય મન, એ હકીકત છાપ, ચીલો ચાતરી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • દે સમય પડકાર, પણ બોલે નહીં

    દે સમય પડકાર, પણ બોલે નહીં

    આ ગઝલ, મારા બધા યે ભારને- ઝીલે છે સાભાર, પણ બોલે નહીં ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • દરિયા અને ઝરણાં

    દરિયા અને ઝરણાં

    લખવાથી વિરહ ગીતો મન થોડું કઈ હલકુ થાય પણ દર્દ સાથે કાયમ “સખી” કઈ દોસ્તી થાય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • એક વાર મારા આંગણે

    એક વાર મારા આંગણે

    તને હરાવી તેની જીત પણ તને આપી ચાલી, આટલુ જો સમજે માનવ તો ના રહે આ વૈમન્સય સમજાવી ચાલી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • આજે ર.પા.નો શબ્દવાસ

    આજે ર.પા.નો શબ્દવાસ

    ઈશ્વર નાં આંગણે ય  ઉજાસ  થયો  તો આજે   ર.પા. નો  શબ્દવાસ   થયો  તો

  • થોડું સમયની સોયને

    થોડું સમયની સોયને

    થોડું સમયની સોયને કાતર વિશે વિચાર. તો જિંદગીના વેશ ને વસ્તર વિશે વિચાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • દિવાળી આવીને ચાલી ગઈ

    દિવાળી આવીને ચાલી ગઈ

    મેં પેલી પેટી યથાવત સ્થાને પાછી ગોઠવી દીધી મારા શ્યામની મૂર્તિ ખંડિત થાય તે પહેલા …. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • એક વાર કાગળ પર

    એક વાર કાગળ પર

    ચાલ આજ આભાર તારો માની લઉ. તુ અદભુત છે વ્યકતિત્વ તારુ ચુંબકીય. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • દિલ થી વધાવી લે અગર થોડી-ઘણી

    દિલ થી વધાવી લે અગર થોડી-ઘણી

    મેં વાત ને વ્હેતી કરી કાગળ ઉપર, તો પી ગઈ તરસી નજર થોડી-ઘણી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • દર્પણમાં મને મારો ચહેરો દેખાય

    દર્પણમાં મને મારો ચહેરો દેખાય

    સબંધો તો સતરંજ ઉપર નખાતી કોડીઓ જેવા છે. દરેક વેળા અલગ આવે, ને તોય રમત હેમખેમ ચાલે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.