હાર્દિક પંડયા કે એલ રાહુલ કોન્ટરોવર્સી
👉 સિનેમાવાળા કાસ્ટિંગ કાઉચને નામે ગમે તે કરે તે ચાલેપણ ક્રિકેટરોખુલ્લા મને પોતાની વાતો કરે એ ના ચાલે
આવા જ એક દેશનું નામ છે ભારત
ગુજરાતી સિરયલો અને ગુજરતી ફિલ્મો પણ આમાંથી બાકાત નથી જ
અઈપીલના આયોજકો જ ચીયર લીદારસ કે અન્ય ખુબસુરત કન્યાઓ ક્રિકેટરોને પ્રોવાઈડ કરતાં હોય તો કોનો વાંક કાઢવાનો
(પૂછો કેરાલીયન ક્રિકેટર શ્રી સંતને )
જે ટુવાલ પહેરીને વિદેશી યુવતી સાથે એક રૂમમાં પકડાયો હતો
કાર્યવાહી થઇ પણ એમાં એ નિર્દોષ સાબિત થયો
પણ …… પરિણામ શું આવ્યું એની કારકિર્દી ખતમ
જોકે એની એને કોઈજ પડી નથી
અત્યારે એર્નાકુલમના એક આલીશાન ફાર્મ હાઉસમાં એક રાજકુંવરી સમાન કન્યા સાથ પરણીને રહે છે
ક્રિકેટર હતો એ તો એ ય ભૂલી ગયો હશે
શું ભારતીય કે શું વિદેશી ક્રીક્ત્રો બધેજાવા જલસા કરતાં જ હોય છે
અંજુ મહેન્દ્રુ સાથે સર ગારફીલ્ડ સોબર્સનું લફરું
નીના ગુપ્તાને કુંવારી માં બનાવનાર સર વિવિયન રિચાર્ડસઆ બધું તો બધાને યાદ તો હશે જ ને !!!
ના હોય તો યાદ રાખજો બધાં!!!
લપોડશંખ શાસ્ત્રી જે અત્યારનો કોચ છે એ પણ આમાંથી બાકાત નથી
ફિલ્મો તો આવું બિન્દાસ બને છે અને સીરીયલોમાં પણ
સેટમેકસ પર પ્રસારણ થતું અઈપીલના એન્કરોના કપડા જુઓને તો પણ તમને કોઈ શંકા-કુશંકા થયાંવગર રહે નહીં !!!
👉 હવે પ્રશ્ન એ છે કે ખરેખર કોફી વિથ કરણના શોમાં હાર્દિક પંડયા એવું તો શું બોલ્યો હતો કે
એનો આટલો વિવાદ અને બાન મુકવામાં આવ્યો છે
આ એજ ઓસ્ટ્રેલીયા છે જે અગાઉ દારૂ અને સુંદરીઓમાં ભારતીય ક્રિકેટરોને રાખીને એમની કારકિર્દી ખતમ કરી ચુક્યો છે
સદાનંદ વિશ્વનાથ લક્ષ્મણ શીવ્રમાં ક્રિશ્નન અને વિનોદ કાંબલી !!!
આવાં તો બીજાંય ઘણા ક્રિકેટરો છે જેમના નામ આપણને યાદ નથી
સ્લેજીન્ગમાં તો રિષભ પંત અને રોહિત શર્મા કાર્યકારી કેપ્ટન ટીમ પેઈનને પહોંચી વળ્યો
પણ આવાં કાવાદાવાઓને બીજાં કેટલા ક્રિકેટરોને ખતમ કરશે !!!
આ તો હતી આડવાત પણ એ એ વાત તો છે જ ઓસ્ટ્રેલીયા પ્રવાસની
ધોની વિષે ગમેતેમ બોલનાર આપણા દિગ્ગજ ક્રિકેટરો હવે એમ બોલશે કે
“ધોની પૃવડ મી રોંગ હી ઇસ જીનીયસ હે ઇસ લીજેંડ વગરે ……વગેરે …….”
પહેલાં બોલ્યાં હતાં એને વળગી રહેતાં નથી
બેસણી વગરના લોટાની જેમ ગમે તે બાજુએ ઢાળી પડતાં એમને વાર નથી લાગતી !!!
એમને પોતાની પ્રેસ્ટીજ જાળવી રાખવી છે જો !!!
👉 આ કોફી વિથ કરણ એની આ છઠ્ઠી સીઝન છે
અને એના નવમાં એપિસોડમાં આ શોમાં ચેક ઓસ્ટ્રેલીયાથી સ્પીશ્યલ આ શોમાં હાર્દિક પંડયા અને કે એલ રાહુલને બોલાવવામાં આવ્યાં હતાં
ખ્યાલ રહે કે આ ટોક શો એ સ્ટાર વર્લ્ડ ઉપર આવે છે
જે અંગ્રેજી ચેનલ છે
જેમાં બધુંજ અનસેન્સરડ આવે છે અને આવતું પણ રહેશે કોઈ રોકટોક વગર
જો અંગત પ્રશ્નોના નિખાલસપણે જવાબ અપાતાં હોય તો એમાં જવાબ આપનારાઓની નિખાલસતા પર કયારેય શંકા ના કરાય !!!
એ પૂછનાર પર જ દોષનો ટોપલો ઢોળવો જોઈએ !!!!
મારાં માટે તો કરણ જોહર (સ્ત્રેણ વ્યક્તિ)એ આવા ગલગલીયા કરાવે એવા પ્રશ્નો પૂછવા જ ના જોઈએ !!!
અને જો પૂછ્યા અને એના વિવાદાસ્પદ જવાબો આપ્યા તો એને પ્રસારિત કરતાં પહેલાં એડિટ કરીને એને કાઢી નાંખવા જોઈએ !!!
આવાં ટોક શો કે ટીવી સ્રીયાલો ટેલીકાસ્ટ થતાં પહેલાં એનું સ્ક્રીનીંગ થતું હોય છે
અને એમાં જો કોઈ વાંધાજનક લાગે તો એને એડિટ કરીને કાઢી નાંખવાનું કહેવામાં આવે છે
આવું પહેલાં તો થતું હતું
પણ અત્યારે આ ૧૮+ વેબ સીરીયલોના જમાનામાં આ મીડિયા હીપોક્રેટ બની ગયું છે
આવા શોમાં અમુક સેક્સી કપડા પહેરજો એવું પહેલેથી જ કહેવામાં આવે છે
અને હીરોઇનો તે પહેરે પણ છે કોઈપણ જાતના સંકોચ વગર
અને તેમને નીજી પ્રશ્નો પણ પુછાય છે
જેના તેઓ નિખાલસ પાને જવાબ આપે છે
આ કિસ્સામાં પુરુષે સ્ત્રી વિષે આવું કહ્યું એટલે એ વિવાદાસ્પદ અને સ્ત્રીઓ કોઈ પુરુષોવિષે બોલે તો એ માન્ય
આ ક્યાંનો ન્યાય !!!
આ શોમાં એક રેપીડફાયર ક્વેશ્ચન રાઉન રાઉન્ડ આવે છે જેનો જવાબ એમણે તરત જ આપવાનો હોય છે
હવે આજ શોમાં એક પ્રશ્ન પૂછાયો હતો
કયો બેટ્સમેન સારો ?
વિરાટ કે સચિન !!!
તો હાર્દિકે તરત જ કહ્યું કે વિરાટ
મિત્રો આ વિવાદનું મૂળ નથી જ
ભાઈઓ-બહેનો હાર્દિકને અત્યારની ટીમમાં રહેવું છે એટલે સ્વાભાવિકપણે એ વિરાટનું જ નામ લે એમાં કઈ જ ખોટું નથી
વિરાટ જ મારાં રેકોર્ડ તોડશે એવું તો સચિને રીટાયર્ડ થયો ત્યારે જ કહ્યું હતું
આને આવી બીજી ક્ષમતા રોહિત શર્મા માં પણ છે એમ પણ કહ્યું હતું
કોણ મહાન એ વિષે હું મારું મંતવ્ય નથી આપતો પણ આમાં સચિન આડે આવે એવો એ વ્યક્તિ જ નથી !!!
એટલે એ વિવાદ પાયા વગરનો જ છે
વિરાટ એ વિરાટ છે અને સચિન એ સચિન છે
આ બંનેની તુલના શા માટે કરવી જોઈએ કોઈએ પણ !!!!
આ એક મુદ્દો જે મીડીયાએ ચગાવ્યો છે સચિન કે ભારતીય ક્રિકેટબોર્ડે નહીં !!!
મુર્ખાઓ KBCમાં એક હોકી ખેલાડી રીટાયર થાય છે ત્યારે સચિને એને આખી ભારતીય તીમ્માંતે શું કહ્યું હતું એ જોજો તો તમને સચિનની મહાનતા ખયાલ આવશે
સચિન વિષે હું વિગતે એની બર્થડે વખતે લખીશ
અને હું વિરાટનો વિરોધી નથી જ નથી !!!
👉 આ શોમાં કિશોરાવાશ્સ્થામાં હાર્દિકના ખીસામાંથી કોન્ડોમ મળ્યા હતાં
જે એની માને મળ્યા હતાં
તો માએ એને પછ્યું કે તું આ શું કરે છે ?
તો હર્દીકનો જવાબ —-“આવું તો હું ઘણું બધી સાથે કરું છું અને કેટલી બધીઓ સાથે આવું કર્યું છે એ મને યાદ નથી
ફોટામાં કઈ છોકરી તારી ખાસ છે એવું પુછ્યું તો
હાર્દિકનો જવાબ એ બધાના ચહેરાઓ યાદ નથી હું કામ પત્યું એટલે ભૂલી જાઉં છું ”
અને એમ પણ જણાવ્યું કે હું મારા બધાં જ અનુભવો મારા કુટુંબ સાથે શેર કરું છું
હું એમનાથી કશું છુપાવતો નથી
જે વાક્ય ખરાબ હતું એ આ છે
“હું કરીને આવ્યો છું ”
કરણે એમ કહ્યું કે
” આનો શું મતલબ કરીને આવ્યો ”
તો હાર્દિકે કહ્યું કે એ સમજી જવાનું હોય !!!!
👉 આ છે કોન્ટરોવર્સી
આમાં રાહુલે હાર્દિકને આ ટોક શોમાં સાથ આપ્યો એટલો જ આનો વાંક
અને હાર્દિકના સૂરમાં હામાં હા ભણી એજ એનો વાંક
આવું બોલવું ના જોઈએ હાર્દિકે એવું હું સ્પષ્ટપણે માનું છું
પણ ક્રિકેટ કારકિર્દી ક્રિકેટમાં કોઈ ગફ્લા કર્યા હોય તો જ ખતમ કરાય ……..નીજી કારણોસર નહીં
એમ તો રાજક્પુરનું પણ નીજી જીવન કયા સારું હતું !!!!
પણ એ ટોક શોમાં નહોતા આવ્યાં એટલે બચી ગયા !!!
જો હાર્દિક ગુનેગાર હોય તો ગે કરણ જોહર પણ એટલો જ ગુનેગાર ગણાય
અને એના પ્રોડ્યુસર અને સ્ટાર વર્લ્ડ પણ !!!
તમારું શું મંતવ્ય છે મિત્રો !!!
——— જનમેજય અધ્વર્યુ
🌺🌻🌹🥀🌷🌼🌸💐🍁
Leave a Reply