લોપામુદ્રા – મહાભારત અનુસાર
👉 મહાભારત અનુસાર ———
👉 મહાભારતની કથા અનુસાર, અગસ્ત્ય મુનિને તેમના પૂર્વજોની મુક્તિ માટે લગ્ન કરવાની ઇચ્છા હતી.
જ્યારે તેઓને કોઈ લાયક પુત્રીઓ ન મળી, ત્યારે તેઓએ વિભિન્ન જંતુઓનાં ઉતમાંશ લઈને તેમણે એક કન્યાની રચના કરી
અને તે ને બાળક માટે આતુર એવાં વિદર્ભરાજને આપી દીધી ……
આજ બાળકી એ લોપામુદ્રા હતી !!!!
લોપામુદ્રા જયારે યુવતી બની તો મુનિ અગત્સ્યે એની જોડે વિવાહ રચવાની તૈયારી બતાવી ………
લિયોપમુદ્ર એક યુવાન સ્ત્રી હતા ત્યારે અગસ્ત્યએ તેની સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વ્યક્ત કરી હતી.
રાજા મુનિને છોકરીને આપવા માગતા નહોતા, પરંતુ તે શાપથી પણ ડરતો હતો.
આના પર લોપામુદ્રાએ પિતાજીને કહ્યું કે —-
” મને મુનિને આપી દઈને તમે તમારી રક્ષા કરો !!!!”
અગત્સ્ય અને લોપામુદ્રાના વિવાહ સંપન્ન થઇ ગયાં
એમને ઇધ્મવાહન નામનો પુત્ર પણ થયો
દક્ષિણ ભારતમાં એને પાંડય રાજાની પુત્રી બતાવવામાં આવે છે ……
ત્યાં એનું નામ કૃષ્ણેક્ષણા હતું !!!!
👉 પુરાણો અનુસાર —–
👉 પુરાણો અનુસાર લોપમુદ્રાને કાશીના રજા દ્વારા વિપુલ સંપત્તિ પ્રાપ્ત થઇ હતી ……
આનંદ રામાયણમાં રની પાસે અપરિમિત માત્રામાં અન્ન આપવાં વાળી એક અક્ષયથાળીનો પણ ઉલ્લેખ છે
👉 અન્ય ગ્રંથો અનુસાર ——
👉 એક અન્ય ઉલ્લેખમાં લોપામુદ્રાને પાંડય રાજા મલ્યધવનની પુત્રી બતાવવામાં આવી છે
અગત્સ્ય આમેય દક્ષિણ સાથે જ વધારે સંબધિત હતાં
વનવાસકાળમાં ભગવાન શ્રીરામ લોપામુદ્રા અનેઅગત્સ્યને મળવા એમનાં આશ્રમમાં ગયાં હતાં
ઋષિએ એમને ધનુષ અક્ષયપાત્ર વગરે એમને ઉપહારમાં આપ્યા હતાં !!!!
——– જનમેજય અધ્વર્યુ
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
Leave a Reply