રાજ્યપાલ વિષે કંઈ પણ લખો એ પહેલાં આ નિયમો જાણી લો
👉 [૧] રાજ્યપાલ હંમેશા જેની બહુમતી હોય એ પક્ષ કે સૌથી વધારે સીટ જીતનારને જ સરકાર બનવવાનું કહી શકે
હવે જો બે પક્ષ જ હોય અને કોઈની પણ સ્પષ્ટ બહુમતી ના હોય તો પણ સૌથી મોટા પક્ષને સરકાર બનવાનું આમંત્રણ આપી શકે છે
હવે જો બ્મોતો પક્ષ સરકાર બનાવવાની ના પાડે તો તો ગવર્નર રાજ જ આવે
અને મધ્યસત્ર ચૂંટણી થઇ શકે છે !!!
👉 [૨] હવે જો ૨ કે તેથી વધારે પક્ષો હોય તો રાજ્યપાલ સૌથી મોટા પક્ષને જ સરકાર બનવવાનું કહે એ સ્વાભાવિક છે
જો મોટો પક્ષ ના પડે તો જ બીજાં નંબરના પક્ષનો વારો આવે
જે દિલ્હીમાં બન્યું હતું
અને મધ્યસત્ર ચૂંટણી આવી હતી
કોંગ્રેસે કેજરીવાલને સપોર્ટ પણ કરવાની જાહેરાત કરી હતી
મોટો પક્ષ કેજરીવાલ ની આમ આદમી પાર્ટી હતી
પણ તેની સ્પષ્ટ બહુમતી હતી નહીં
અને તેમણે સરકાર વિખેરી નાંખી
કોંગ્રેસ બનાવી શકે એમ નહોતી
અને ભાજપે ના પાડી સરકાર બનાવવાની
અને સરકાર પણ બની હતી
પણ કેજરીવાલે બુદ્ધિ વાપરી અને મધ્યસત્ર ચૂંટણી આવી
અનુ પરિણામ તમારી નજર સમક્ષ જ છે
પણ જો મોટો પક્ષ ના પડે તોજ બીજાને પુછાય !!!
જો મોટો પક્ષ એમ કહે કે અમે સરકાર બનાવીશું
તો પ્રથમ ચાન્સ તેને જ અપાય !!!
👉 [૩] જો મોટો પક્ષ એમ કહે કે અમે વિપક્ષમાં બેસવા તૈયાર છીએ
તો જ બીજા પક્ષને સરકાર બનાવવાનું કહી શકાય
બીજો પક્ષ જો ત્રીજા પક્ષને સપોર્ટ કરતો હોય તો એ એની મરજી છે
પણ બીજા પક્ષ પાસે એને જે પણ રીતે અને જે પણ કંઈ કરવું હોય તે રીતે
તે સરકાર બનાવી શકે છે !!!
અલબત જે કોઈ પણ સરકાર બનાવે એને બહુમતી ૭ દિવસની અંદર જ સાબિત કરવી પડે !!!
👉 સ્પષ્ટ બહુમતીમાં જો થોડીક જ સીટો ખૂટતી હોય તો પ્રથમ ચાન્સ એનો જ ગણાય
પણ તેને ખાતરી હોવી જોઈએ કે એ ૭ દિવસમાં બહુમત સાબિત કરી શકશે !!!
નહીંતર એની સરકાર ઉથલી જ સમજો કારણકે કોંગ્રેસે જેડીએસણે સપોર્ટ કરવાનું નક્કી કરેલું છે
અને એ બંને મળીને કુલ ૧૧૮-૧૧૯ સીટો થાય છે
જોઈએ છે ૧૧૩ એટલે એ બનાવી શકે એમ છે
પણ જો ભાજપ કે જેની ૧૦૪ સીટો છે
એ અસંતુષ્ટોને પોતાનામાં ભેળવી દઈને બહુમતી સાબિત કરી શકે એમ છે
અને
યેદુરપ્પાએ પ્રથમ દાવો સરકાર બનાવવાનો રજૂ કરી જ દીધો છે
એટલે એમનો જ ચાન્સ પહેલો લાગે
કુમારસ્વામી કે ક્ન્ગ્રેસ એવો દાવો ના કરી શકે
કે રાજ્યપાલ પર એવું દબાણ ના લાવી શકે કે અમને જ પ્રથમ ચાન્સ આપો
👉 જો આવું કોઈ અન્ય રાજ્યોમાં બન્યું હોય તો એનું કારણ એ છે કે
જે પક્ષે દાવો કર્યો હોય અને એની પાસે સ્પષ્ટ બહુમતી હોય
પણ એક વાતનો ખ્યાલ રહે કે પ્રથમ પક્ષે દાવો રજુ કરેલો ના જ હોવો જોઈએ
જયારે કર્ણાટકમાં તો યેદુરપ્પાએ કાલનો જ દાવો રજુ કરી દીધો છે
👉 હવે જોવાનું એ રહે છેકે કોની બહુમતી સિદ્ધ થાય છે તે !!!
👉 ભારતનું સંવિધાન અને બંધારણ પણ આમ જ કહે છે
આમાં સૌથી મોટું ફેક્ટર એ છે કે વજુભાઈ વાળા બહુજ કાબેલ માણસ છે
અને તે ભાજપના જ છે
પણ એ સંવિધાન કે બંધારણને બાજુ પર ના જ મૂકી શકે
ભાજપે દાવો કર્યો હોવાથી પ્રથમ ચાન્સ એનો જ છે
આ જ તો ભાજપનો માસ્ટર સ્ટ્રોક છે
અને ચાણક્યની ચાલ તો હજી હવે સમજમાં આવશે !!!!
👉 આ વાત અને આ નિયમો લખતી વખતે સૌ ધ્યાનમાં રાખશો જી …….
——– જનમેજય અધ્વર્યુ
☘🌿🌴☘🌿🌱🌴🌾
Leave a Reply