👉 બીજું બધું પડતું મુકીને પણ આ ખાસ વાંચજો 👈
————— #The_end_of_peshwai ————-
————#કોરેગાંવનું સત્ય————–
# ભારતીય ઇતિહાસકારોનું જુઠ —
૫૦૦ વીર મહાર યોદ્ધા
વિરુદ્ધ
૨૮૦૦૦ પેશ્વા યોદ્ધા
પરિણામ — પેશવાનીહાર અને બ્રિટીશસેનાની જીત ।।
— #સચ્ચાઈ —
આપણે ભારતીયોની એક સમસ્યા છે કે આપણે સહેલાઈથી કોઈ પણ વાત માની લઈએ છીએ
અને એનાં પર ૩-૪ જૂઠા તથ્યો કોઈ મૂકી દે તો આપણે એનો સોર્સ પણ કન્ફર્મ નથી કરતાં કે આ સત્ય છે કે જૂથનું પડીકું !!!
કોરેગાંવની લડાઈ મરાઠાઓ અને બ્રિટીશ શાસનની વચ્ચે લડાઈ ગયેલી ત્રીજી લડાઈ હતી
જેમાં ન તો કોઈની હિત થઇ હતી કે ના તો કોઈની હાર
તો પછી ……. મરાઠાઓ હારી ગયાં હતાં એ કહેવું એ સરસર ખોટું જ છે ને વળી !!!
સચ્ચાઈ હંમેશા તથ્યો અને અંક્દોને આધારે જ નકકી કરાય છે
આવો તમને એક દિલધડક સચ્ચાઈ બતાવું !!!
# મરાઠા_સંઘ (સામ્રાજ્ય) —
પુણેનાં પેશવા,ગ્વાલિયરના સિંધિયા, ઇન્દોરનાં હોલ્કર, વડોદરાના ગાયકવાડ અને
નાગપુરનાં ભોંસલે શાસિત રાજ્યોને એક સાથે માર્થા સામ્રાજ્ય કહેવાતું હતું !!!
આ બધાં જ પેશવાનાં આદેશોનું પાલન કરતાં હતાં …..
બ્રિટીશ હકૂમતે ૨ લડાઈઓમાં બહુજ બુરી રીતે હાર્યાં પછી શાંતિ સમજૌતા કરી લીધો હતો
પરંતુ પોતાનું મહાન સ્લોગન “devide and rule” આ હેઠળ તેમણે લોકોને પેશવા વિરુદ્ધ ભડકાવવાના નહોતાં છોડયાં
આને આના જ ફળસ્વરૂપ પેશવા અને ગાયકવાડની વચ્ચે રાજસ્વ – સાઝાકરણ વિવાદ થઇ ગયો
અને ગાયકવાડે બ્રિટીશ હકુમત પાસે મદદ માંગી તો ૧૩ જુન ૧૮૧૭નાં રોજ
કંપનીએ પેશવા બાજીરાવ દ્વિતીયને સમજૌતા પર હસ્તાક્ષર કરવાં માટે મજબૂર કર્યાં !!!
જેમાં લખ્યું હતું કે પેશવા ગાયકવાડ રાજસ્વ જે હવે બ્રિટીશ સામ્રાજ્યણો ઇસ્સો છે
એનાં પર કોઈ નિયંત્રણ હશે નહીં !!!
પુણેની આ સંધિએ ઔપચારિક રૂપે અન્ય મરાઠા પ્રમુખો પર પેશવાની ઉપનિષ્ઠા સમાપ્ત કરી દીધી !!!
અને આ પ્રકારે આધિકારિક રીતે મરાઠા સંઘનો અંત થઇ ગયો !!!
# કોરેગાંવની લડાઈ —
૫ નવેમ્બર ૧૮૧૭ નાં રોજ પુણે પાસે ખડકીમાં પેશવા અને બ્રિટિષ સેનાની મુથ્ભેદ તહી
અને જયારે બાજીરાવને લાગ્યું કે એ બંદૂકો અને તોપોની સામે તલવારો સાથે નહીં લડી શકે તો
એમણે પાછાં હટવાનોનિર્ણય લીધો અને કોંકણ તરફ આગલા વધવાનું વિચાર્યું
સતારાથી હટયાબાદ ભીમા નદીની સહારે એમણે કોંકણ તરફ આગળ વધવાનું શરુ કર્યું
અને કોરેગાંવ પાસે એ જયારે નદી પાર કરી રહ્યા હતાં ત્યારે એમણે બ્રિટિશસેના દ્વારા જોઈ લીધાં હતાં
જેમને શિરુરથી મોકલવામાં આવ્યાં હતાં પુણેમાં પેશવાથી લડવાં માટે પરંતુ એમની મૂઠભેડ કોરેગાંવમાં જ થઇ ગઈ !!!
#સેનાઓનું સંખ્યાબળ —
હવે આપને આવી છીએ એ મુદ્દા પર ——
જેનાં પર રાજનીતિની ખીચડી સૌ કોઈ પકાવે છે એ
એમ કહેવાય છે કે —– ૨૮૦૦૦ મરાઠા સાથે ૫૦૦ મહાર લડયા હતાં …..
પરંતુ આ નર્યું જુઠ્ઠાણું જ છે જે બોમ્બે ગજેટિયરનાં એક રીપોર્ટ અનુસાર જ !!!
પેશ્વાની સેનામાં ૨૦,૦૦૦ ઘોડેસવારો અને ૮૦૦૦ પાયદળ સેના શામિલ હતી
એમાંના લગભગ ૧૨૦૦ પુરુષોને લડવાં મોકલ્યા હતાં જેમાં ૩૦૦ ગોંસાઈ
૩૦૦ આરબ અને ૬૦૦ મરાઠા યોદ્ધા હતાં….
એટલે કે કુલ ૧૨૦૦ પેશવા લડકે હમલા બાપુ ગોખલે,અપ્પા દેસાઈ અને ત્રિંબકજી ડેંગલેની આગેવાનીમાં લડવામાં આવ્યાં હતાં
જેમની પાસે માત્ર તલવાર ભલા અને તીર કમાન જ હતાં !!!
બ્રિટિશસેનામાં બોમ્બે નેશનલ ઇન્ફેંટ્રીની પહેલી રેજીમેન્ટનાં બીજી બટાલીયનનાં ૫૦૦ સૈનિક
(એમાં મહાર કેટલાં હતાં તેનો કોઈ ઉલ્લેખ મળતો જ નથી !!!)
લેફ્ટેનંટ અને એડજંટેન્ટ પૈટીસન લેફ્ટેનંટ જોન્સ સહાયક -સર્જન વિંગેટ લેફ્ટેનંટ સ્વાનસ્ટોનની સાથે લગભગ
૩૦૦ સહાયક સવાર હતાં ૨૪ યુરોપીય અને ૪ નિવાસી મદ્રાસ આર્ટિલરીમેન,
જે ૬ પૌંડ બંદુકો સાથે એટલે કે ૮૩૪ની સંખ્યામાં એ પણ ૨૮ તોપો અને ૩૦૦ બન્કોની સાથે !!!
#યુદ્ધનું પરિણામ —
૬૦૦ મરાઠાઓએ ૩૦૦ આરબ યોધ્ધાઓની સાથે નદી પાર કરવાં અને કોરેગાંવમાં સ્થિત
ઊંચાઈ પર ઉભેલી પહેલી પંક્તિની આર્ટિલરી પર કબ્જા કરવાનું લક્ષ્ય રાખ્યું
જેથી એની પાછળ સ્થિત કાચી માટીની દીવાલની પાછળ તૈનાત તોપનાં ગોળાઓણો જવાબ તોપગોળાઓથી અને
બંદુકો થી આપી શકાય નહીંતો તો પહેલી પંક્તિ જીતવાં છતાં પણ બધાં માર્યા જતે!!!
આ નદીને પાર કરીને અને બ્રિટિશ આર્ટિલરી સુધી પહોંચવામાં ૪૦૦ જણા માર્યા ગયાં જેમાં ૧૫૦નિ આસપાસ આરબ યોદ્ધ હતાં
બાકી બચેલાં ૫૦૦ સૈનિકોની આગેવાની કરી રહેલાંબધાં યોધ્ધાઓમાં માત્ર ત્રિંબકજીજ જીવિત બચ્યાં હતાં અને ૩૦૦ સૈનિકો જે ગોંસાઈ હતાં
પાછલી પંક્તિમાં એ આગળ આવ્યાં અને બ્રિટિશસેનાની પહેલી પંક્તિમાં તૈનાત બધાં જ ૧૫૦ સ ૈનિકો માર્યા ગયાં
બીજી વાર જયારે દીવાલ પાછળથી ફાયર કરી રહેલાં સૈનિકો સુધી પહોંચવાની ક્પ્શીશમાં ૮૦૦ સૈનિકોમાંથી ૧૫૦ માર્યા ગયાં
અને છીનવામાં આવેલી તોપો અને બંદુકોનાં હુમલામાં બ્રિટીશ સેનાના ૨૦૦ સૈનિકો માર્યા ગયાં !!
અને સેનાની ક્ષતિને જોતાં ત્રિંબકજીએ બાકી બચેલાં ૬૫૦ સૈનિકો સાથે પાછા હટવાનો નિર્ણય લીધો
અને પેશવાની સાથે નાસિક તરફ વધવાનો નિર્ણય લીધો મતલબ સાફ છે ——
૧૨૦૦ તલવારોની સામે ૮૦૦ સૈનિક તોપો અને બંદુકોની સાથે તેમ પણ તેઓ યુદ્ધમાં ડટયાં રહ્યાં
યુધ્દમાં કોઈપણ પક્ષને નિર્ણાયક જીત હાંસલ ના થઇ શકી !!!
#બ્રિટિશબોમ્બેગજેટિયર કહે છે કે –
૮૩૪ કંપની સૈનિકોમાંથી ૨૭૫ લોકો માર્યા ગયાં, ઘાયલ થઇ ગયાં કે લાપત્તા થઇ ગયાં
મૃતોમાં બે અધિકારી પણ શામિલ હતાં —- સહાયક સર્જન વિંગેટ અને લેફ ્ટેનંટચિશોલ્મ:
લેફ્ટેનંટ પૈટીસનનું શિરુરમાં એનાં અનેક ઘાવોને કારણે મૃત્યુ થઇ ગયું
પાયદળ સૈનિકોમાંથી ૫૦ માર્યા ગયાં અને ૧૫૦ ઘાયલ થયાં !!!
તોપ્ખાનામાં ૧૨ લોકો માર્યા ગયાં અને ૮ ઘાયલ થયાં !!!
પેશવાનાં લગભગ ૫૦૦થી ૬૦૦ સૈનિકો યુધ્ધમાં માર્યા ગયાં કે ઘાયલ થયાં !!
માઉન્ટસ્ટુઅર્ટ એલફિનસ્ટને એને પેશવામાટે “નાનકડી જીત ” બતાવી
તો પછી મહારોના શૌર્યનું પતીક કઈ રીતે એ કાં તો ઇતિહાસકાર કે કાં તો ઉપરવાળો જ જાણે !!!
#વિશેષ —
પોતાનાં મૃત સનીકોની સ્મૃતિમાં, કંપનીએ કોરેગાંવમાં “વિજય સ્તંભ”(એક ઓબિલિસ્ક)નું નિર્માણ કર્યું
સ્તંભનો શિલાલેખ ઘોષિત કરે છે કે કેપ્ટન સ્ટોન્ટનની સેનાએ —–“પૂર્વમાં બ્રિટિશસેનાની ગર્વિત વિજય હાંસલ કર્યો”
તો પછી વિજયસ્તંભ અને મહાર સંબંધ ક્યાંથી આવ્યો
તો એનો જવાબ છે ——- આંબેડકરણી મહત્વાકાંક્ષા!!!
ક જાન્યુઆરી ૧૯૨૭ સુધી આ વિજય સતંભ પર કોઈ નામ મહાર કે મહાર યોદ્ધાજેવું કશું જ નહોતું !!!
આ જ દિવસે આંબેડકરે આ વિજયસ્તંભ પર મહારોનાં નામ ખોદાવેલા સંગેમરમર ણો એક શિલાલેખ લગાવ્યો
જેનો કોઈએ વિરોધ નાં કર્યો કારણકે બધાં રાજનીતિની રોટીશેકવા માંગતા હતાં
એનું પરિણામ આપને આજે બોગવી રહ્યાં છીએ
ખોટાં ઇતિહાસનું ખાંડન નાનાં પાયે જ સહી પણ થઇ તો ચુક્યું જ છે !!!
કોરેગાંવની લડાઈ કોઈપણ બાજુએથી કોઈ પણ રીતે મહાર શૌર્યનું પ્રદર્શન નથી કરતી
આ તો બસ રાજનૈતિક મહત્વાકાંક્ષામાં આપણને અંદરોઅંદર લડાવી મારવાનો એક સુનિયોજિતપ્રોપેગેંડા છે
ઈતિહાસ કોઈ ધર્મ કે કોઈ જાતિનો મોહતાજ નથી
ઈતિહાસ એ ઈતિહાસ છે
એના ખોટાં અર્થ્ઘત્નાઓ ના જ થવાં જોઈએ
અને આ જાતિવાદને ઉશ્કેરવાનું કામ ગંદી રાજનીતિ કરે છે …… ઈતિહાસ નહીં
મેં કોઈ પણ પક્ષની વિરુદ્ધ કે કોઈ પણ જાતિની વિરુદ્ધ નથી જ લખ્યું
આ વાંચતી વખતે શાંત ચિત્ત અને તટસ્થતા અનિવાર્ય છે !!!
અસ્તુ !!!
——— જનમેજય અધ્વર્યુ
☘🍀🍁☘🍀🍁☘🍀
Leave a Reply