આજની અતિમહત્વની કથા ——
ભારતને પાયમાલ જેટલું આતંકવાદ નથી કરી રહ્યું એટલું આ ડ્રગ કરી રહ્યું છે
પંજાબ એનું મુખ્ય કેન્દ્ર નથી
આનું મુખ્ય કેન્દ્ર અને અને એના મુખ્ય સુત્રધારો કોણ છે
એ માટે મારો બપોર પછી જે મુકવાનો છું એ લેખ અવશ્ય વાંચજો
તેમાં આ ડ્રગ રેકેટનો પરદાફરાશ મેં કર્યો જ છે
જ્યારથી ઉડતા પંજાબ નામની ફિલ્મ આવી હતી ત્યારથી બધાને એમ છે કે
પંજાબ જ આનું સૌથી મોટું કેન્દ્ર છે
પણ એવું નથી !!!
પંજાબમાં સૌથી વેચાય છે અને વપરાય છે એ વાત સાચી !!!
પણ આ પંજાબમાં ડ્રગ લાવે છે કોણ ?
એનો જવાબ પણ મળી ગયો છે
મોદી સરકાર આની પાછળ ખાઈખપુચીને પડી છે
આ કોરોનાનાં ભયમુક્ત વાતાવરણમાં પણ આ ડ્રગ્સ કારોબારના સફાયાની કામગીરી અવિરત ચાલુ જ છે
પહેલાં કાશ્મીર તો હવે પંજાબ
ભારતનો સૌથી મોટો ડ્રગની હેરાફેરી અને એનો સપ્લાયર કોણ ?
તો એનો જવાબ છે —– ચિતા
જે ભારતનો મોસ્ટવોન્ટેડ ડ્રગ તસ્કર છે
તે કાલે પકડાઈ ગયો છે પંજાબ પોલીસ અને હરિયાણા પોલીસના સહિયારા પ્રયત્નથી
આમ તો એનું મૂળ નામ રંજીત છે
પણ ચિતાની જેમ તે નાસી જતો હતો અને કોઈની પકડમાં નહોતો આવતો એટલે એનું ઉપનામ પડી ગયું —-“ચીતા” !!!
તે હરિયાણાના સિરસા નગરમાં છુપાયો હતો
તે જ્યારે પકડાયો ત્યારે એની પાસેથી ૫૩૨ કિલોનું હેરોઈન નામનું અત્યંત ખતરનાક ડ્રગ પકડાયું છે !!!
પોલીસના જણાવ્યા અનુસાર આ રંજીતસિંહ (ચિતા)જે મૂળ પંજાબી જ છે એ અને એનો ભાઈ ગગનસિહ પણ ગિરફ્તાર થઇ ગયો છે
તો આમને આશરો આપવાના ગુનાસર સિરસાનાં ગુરમીતસિંહને પણ પોલીસે ગિરફ્તાર કરી લીધો છે
આ ચીતા અને એનો ભાઈ છેલ્લા ૮ મહિનાથી હરિયાણાના આ સિરસા નગરમાં એક ઘરમાં છુપાઈણે રહેતો હતો
પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર રંજીતસિંહ ઉર્ફે ચીતા સન ૨૦૧૮થી ૨૦૧૯ની વચ્ચે પાકિસ્તાનથી પહાડી મીઠું આયાત કરવાને બહાને ડ્રગ મંગાવતો હતો
ભારતની એજન્સીઓએ અમૃતસરમાં એની એક ડ્રગની ખેપ પકડી પણ હતી !!!
પોલીસે આ રંજીતસિંહ (ચીતા) સમગ્ર પરિવારજનોને પકડીને એની ગહન પુછતાછ પણ કરવાં માંડી છે
આનાથી એક વાત તો સાબિત થાય છે કે
ભારત જે ડ્રગની ઝપેટમાં આવી ગયું હતું તેનાં પર મોટો અવરોધ જરૂર લાગ્યો છે
લોંગ લીવ મોદીજી એન્ડ ભાજપ !!!
ખ્યાલ રહે કે પંજાબમાં કોંગ્રેસની સરકાર છે પણ તેઓ આ બાળકબુદ્ધિ બબુચકને પંજાબમાં પ્રવેશવા જ નથી દેતાં
કોણ કહે છે કે મોદી સરકાર કશું કરતી નથી?
આ એમને કરારો જવાબ છે
હજી બીજાં મોટાં ન્યુઝ પણ આ મહિનામાં તમને મળવાનાં જ છે !!!
તો સૌ ઘરમાં રહો ….. ખુશ રહો !!!
અસ્તુ !!!
——– જનમેજય અધ્વર્યુ
Leave a Reply