Sun-Temple-Baanner

સમગ્ર દુનિયા કોરોના વાયરસ (Corona virus)ને કારણે સુસ્ત બની ગઈ છે


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સમગ્ર દુનિયા કોરોના વાયરસ (Corona virus)ને કારણે સુસ્ત બની ગઈ છે


💊 એક ખુશખબર 💊

👉 સૌ પ્રથમ તો હું ઓલ્યા લેભાગુ વોટ્સએપકારોની ઝાટકણી કાઢું છું
એ હાલેલટપ્પુઓએ કોરોનાની રસી એક ગુજરાતીએ શોધી કાઢી છે
એવો એક ઓડિયો પ્રસરાવ્યો હતો
જે ઘણાં બધાં ગ્રુપમાં વારાફરતી મુકાયો હતો
એ વખતે મેં તાકીદ કરી હતી કે આના સાક્ષ્ય પ્રમાણ તપાસ્યાં વગર કોઈએ આવો ઓડિયો મુક્યો નહીં
પણ બુદ્ધિનાં લઠો ના માન્યાં તે ના જ માન્યાં !!!

👉 એ વાતને લગભગ ૭૨ કલાક થઇ ગયાં પછી
આજે એક શુભ સમાચાર આવ્યાં છે કે અમેરિકન વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસ મટી શકે એવી રસી શોધી કાઢી છે
જેનું લગભગ ૪ દેશોમાં સફળ પરીક્ષણ પણ થઇ ચૂક્યું છે !!!

👉 હાલ સમગ્ર દુનિયા કોરોના વાયરસ (Corona virus)ને કારણે સુસ્ત બની ગઈ છે
પરંતુ આજે નવરાત્રિના પહેલા જ દિવસે સારા સમાચારા આવ્યા છે
અમેરિકામાં કોરોના વાયરસની રસી તૈયાર થઈ ચૂકી છે. વૈજ્ઞાનિકોને આ રસીથી કોરોના વાયરસને નાબૂદ કરવામાં સફળતા મળી છે
ચાર દેશઓમાં તેના ક્લિનિકલ ટ્રાયલના શાનદાર પરિણામ આવ્યા છે. અમેરિકન સરકાર જલ્દી જ આ રસીને મંજૂરી આપી શકે છે

✅ ચીન, સાઉથ કોરિયા, ફ્રાન્સ અને અમેરિકામાં સફળ પરીક્ષણ —–

👉 મીડિયા રિપોર્ટસ અનુસાર, અમેરિકન સાયન્ટિ્સે ક્લોરોક્વીન અને હાઈડ્રોક્સિક્લોરોક્વીનને (Hydroxychloroquine) જોડીને એક રસી તૈયાર કરી છે.
અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDA) આ રસીના ક્લિનિકલ ટ્રાયલ (Clinical trial) ની મંજૂરી આપી દીધી છે.
ગત એક મહિનાથી આ રસીનું ટ્રાયલ ચીન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને અમેરિકામાં સફળ રહ્યુ છે. જે દર્દીઓની સારવાર આ રસીથી કરવામાં આવી છે, તેઓને પ્રભાવી પરિણામ મળ્યું છે.

✅ અમેરિકન સરકાર જલ્દી જ શરૂ કરી છે સારવાર ———

👉 અમેરિકન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના વાયરસને નાબૂદ કરવા માટે આ નવી રસીને સફળતા મળી છે. જોકે, FDAને કોઈ પણ રસીને મંજૂરી આપવામાં લાંબો સમય લાગે છે.
પરંતુ વૈશ્વિક ચેલેન્જ અને પરિસ્થિતિને જોતા આગામી કેટલાક દિવસોમાં તેની સારવાર માટે લીલી ઝંડી મળવાની આશા જાગી છે.
વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, સાર્સને નાબૂદ કરવામાં આ દવાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ વખતે આ રસીમાં કોરોના વાયરસના જિનેટિકલ કોડના હિસાબથી બદલાવ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસથી લડવામાં આ રસીનું પરિણામ આશાજનક છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સાર્સનું જ વિરાટ સ્વરૂપ છે.

ભારત રાહ જોયા વગર રસીનો ઉપયોગ કરી શકે છે ———-

👉 કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું કહેવુ છે કે, જો કોઈ રસીને અમેરિકાના FDA દ્વારા મંજૂરી મળી જાય છે,
તો અમે તેને જરા પણ મોડું કર્યા વગર ભારતમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ.
ભારતમાં કોઈ પણ નવી દવાને સારવારમાં લાવતા પહેલા લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે.
સામાન્ય પ્રોસેસમાં મંજૂરી મળવામાં 2-3 મહિના પણ લાગી શકે છે. પરંતુ કોરોના વાયરસની રસીને તરત મંજૂરી આપી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં આગામી 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કર્યું છે.

👉 નોંધ : —– આ સમાચાર ન્યુઝ ચેનલના ઓથેન્ટિક છે …….. સો કોલ્ડ બકવાસ સોશિયલ મીડિયાના નહીં

👉 જો આ અભિયાન સફળ રહ્યું તો સમગ્ર વિશ્વ એક મોટી મહામારીમાંથી બચી શકે એમ છે
જો કે આનો અમલ અને આની અસર ક્યાં અને કેવી રીતે અને કેટલી થાય છે
તે તો આવનારો સમય જ બતાવશે !!!
બાકી …….. અત્યારે તો ………..
ઘરે રહો અને ખુશ રહો અને લોકડાઉનમાં સહકાર આપો
એજ અભ્યર્થના !!!
અસ્તુ !!!

———- જનમેજય અધ્વર્યુ

🍁🌺🌻🌹🥀🌷🌼🌸💐

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.