Sun-Temple-Baanner

રાફેલ – વિમાન સોદો – એક જાણકારી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રાફેલ – વિમાન સોદો – એક જાણકારી


રાફેલ ✈વિમાન સોદો – એક જાણકારી

લખાણ ખુબ જ લાંબુ છે પણ જો તમને ગમે તો સૌ મિત્રો વાંચજો સૌ ———

➳ છેલ્લાં વાક્ય સુધી જરૂર વાંચજો બધાં
પક્ષની તરફેણ કર્યા વગર માત્ર સાચી માહિતીથી તમને અવગત કરાવવાનો જ મારો હેતુ માત્ર છે
જે કેટલાંક લોકો ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને કે ધૃતરાષ્ટ્રની જેમ સદાય અંધભક્તિ કરનાર તળિયાચાટુઓ એ આ વાત સમજવા જેવી છે
જયાં પોલ સાર્ત્ર કે અલ્બેર કામૂ જેવા ના બની શકનાર કહેવાતાં સ્ટેટસખોરો જ આમ આંધળુકિયા કરે છે
સાચી હકીકત સમજ્યા વગર જ સ્તો !!!
વિરોધ ક્યાં અને કેવી રીતે થાય તે તો સમજો પહેલાં
માત્ર કરવાં ખાતર કાંઈ વિરોધ ના કરાય મિત્રો !!!
લટકતાં ગાજર પાછળ તો શિયાળવાં અને ગધેડાં લલચાય કૈં સિંહ ના લલચાય !!!

➳ હવે સાચી હકીકત જાણવું તમને ———-

➳ વાતની શારુઆત થાય છે અટલબિહારી બાજપેયીથી……
ત્યારે અટલજીના વિશેષ અનુરોધથી ભારતીય હોનહાર વૈજ્ઞાનિકોએ બ્રહ્મોસ 🚀 મિસાઈલ તૈયાર કરી હતી
આ શોધ અને આ મિસાઈલની 🚀તાકાત એટલી બધી હતી કે
દુનિયાના દેશો ભારતથી જલવા લાગ્યાં
એમને લાગ્યું કે આ ભારત તો આપણાં બધાથી આગળ જતું રહેશે !!!
ભારત ચોક્કસ એક મહાસત્તા બની શકશે જ એવું એમને લાગવાં માંડયુ
તેઓ અંદરોઅંદર ઈર્ષ્યાથી બળવા લાગ્યાં !!!
પણ તેઓ આનો તોડ ના શોધી શક્યાં એ નક્કર વાસ્તવિકતા છે !!!
એમણે ભારતની એકતા તોડવાનો પ્રારંભ કર્યો
બિલકુલ અંગ્રેજોની જેમ જ !!!
“દુશમનનો દુશમન એ આપણો અંગત મિત્ર ગણાય”
મહાન ચાણક્યના આ કથન પ્રમાણે એમણે એટલે કે ચીને શરૂઆત અમેરિકાથી કરી
આમેય અમેરિકા તો હજી ભારતના પરમાણુ ધડાકાના સદમામાંથી બહાર આવ્યું નહોતું
એની પ્રખ્યાત ઇન્ટેલિજન્સની એ કારમી હાર હતી !!!
અમેરિકા તો મહાસત્તા છે જ એટલે આની કૈં પડી જ નહોતી
અમેરિકાની ચાલ એ હતી કે એશિયન દેશો જો અંદરોઅંદર લડે તો ફાયદો એમને જ થવાનો હતો
એટલે એમણે કહેવાતી અલિપ્તતા રાખી !!!
બાકી એને ય ભારત આગળ આવે એ ગમતું તો નહોતું જ
પણ અમેરિકા એવું તો શાણું છે ને કે એ દેખીતો વિરોધ ક્યારેય ના કરે !!
તો ચીને પાકિસ્તાન પાસે મદદનો હાથ લંબાવ્યો
એને તો કોઈપણ ભોગે ભારતની તાકાત તોડવી જ હતી
એટલે પાકિસ્તાને તો આમાં મદદ કરવાની તૈયારી બતાવી !!!
ચીન પાસે કે રશિયા પાસે કે પાકિસ્તાન પાસે કે ખુદ અમેરિકા પાસે આનો તોડ કાઢવાની કોઈ જ ક્ષમતા નહોતી
તાત્પર્ય એ કે એ આનો કોઈ જ તોડ શોધી શક્યું નહીં અને આજ સુધી એને કેવી રીતે નેસ્તનાબૂદ કરી શકાય એનો હલ શોધી શક્યાં નથી !!!

➳ સમગ્ર વિશ્વ પાસે એવી કોઈ અત્યાધુનિક ટેક્નોલોજી હતી જ નહીં કે
બ્રહ્મોસને 🚀પોતાના લક્ષ્ય પાર પહોંચતા પહેલાં પોતાનાં રડારમાં કેદ કરી શકે !!!
પોતાની એક અદભૂત ક્ષમતાવળી આ મિસાઈલ બ્રહ્મોસ 🚀
એક એવી પરમાણુ મિસાઈલ 🚀છે કે જે
8000 કિલોમીટરનું લક્ષ્ય માત્ર 140 સેકન્ડમાં જ તય કરી દે છે
આને કેમેરામાં કેદ કરવી તો લગભગ અશક્ય જ છે
પણ એના જેટલી ઝડપથી એ 🚀મિસાઈલને તોડી પાડવાની ક્ષમતા કોઈ પણ દેશની મિસાઈલ 🚀પાસે નથી જ !!!
ચીન આટલા જ માટે રઘવાયું બન્યું છે કે
આ લક્ષ્યભેદન એ કરી શકતાં નથી
એટલા માટે જ આ બ્રહ્મોસ 🚀એમના માટે એક માથાનો દુખાવો બની ગઈ છે !!!
અને એવી કોઈ જ રડાર સિસ્ટમ તેઓ વિકસાવી શક્યાં નથી
કે જે આને કેદ કરી શકે !!!
એ ખાલી મહાસત્તાને નામે ચર્યા કરે છે !!!
અને પોતાનો બખાળો શાંતિ મંત્રણામાં કાઢયાં કરે છે !!!

➳ અટલજીની સરકાર ઉથલાવ્યા પછી
કોંગ્રેસ પ્રમુખ સોનિયાજી ના કહેવાથી
કોંગ્રેસ સરકારે આ મિસાઈલ બ્રહ્મોસને🚀 એક રહસ્મય કેદખાનામાં મુકાવી દીધી
જેની કોઈને પણ ખબર ના પડે
આમ તો એમનો હેતુ એ ના વાપરી જોઈએ એ જ હતો
કારણકે સીધી રીતે સ્પષ્ટપણે એ ચીન અને પાકિસ્તાનના દોરીસંચાર પ્રમાણે ચાલવાં માંગતા હતાં
“તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ !!!”
નિહિત સ્વાર્થ એજ કોંગ્રેસનો મોટો છે
દેશહિત શું છે એ એમને ખબર જ નથી
સત્તાની મોહાંધ કોંગ્રેસ ઘણીવખત ના કરવાજેવું બેસે છે એના ઇતિહાસમાં અનેકો દાખલાઓ છે !!!
પણ એમણે દુનિયામાં પોતાનું નાક ઊંચુ રહે અને કોંગ્રેસે કૈંક કર્યું છે એમ કહેવાય એ માટે
એમણે પોખરણમાં પરમાણુ ધડાકો કરવાની ઉતાવળ કરી જેમાં તેઓએ જબરજસ્ત થાપ ખાધી
અને આ પરમાણુ ધડાકાની જોરશોરથી કરેલી તૈયારીઓ અને ગાઈ બજાવીને બણગા ફૂંકવાની એમની જન્મજાત આદતે
આ ધડાકાને ફ્લોપ બનાવ્યો……….
જે પાછળથી અટલજીએ કરી બતાવ્યો
આ વાતથી કોંગ્રેસ ઝેરે બળી ગઈ
આ એમની કારમી હાર હતી બેલેટ પેપર કરતાં પણ વધારે કારમી !!!
બરાબર એ જ વખતે અબુલ કલામ અને અનેકો પ્રખ્યાત વૈજ્ઞાનિકોની સહાયથી બનાવાયેલી
આ બ્રહ્મોસ મિસાઈલ 🚀કાર્યરત થાય એ પહેલાં જ બાજપેયી સરકાર તો ગઈ !!!
કોંગ્રેસે ચાલ ચાલી એ બ્રહ્મોસને🚀 કેદખાનામાં એક ભોંયરામાં પુરી દીધી મુકાવી દીધી !!!
અને કહેવાં ખાતર કે વોટબેન્ક ખાતર એમને આ મિસાઇલ🚀 ને લઇને ઉડી શકે એવાં જેટ વિમાનની યોજના બનાવી
જે યોજના માત્ર યોજના જ રહી અને કાગળિયા પાર વાંદાઓનાં ઈંડા મુકાઇને ખરાબ થઇ ગઈ
એ વાત તો જાણે ત્યાં ભુલાઈ ગઈ !!!
કોંગ્રેસે ભારતીય અબુધ પ્રજાનાં મનમાં એવું ઠસાવ્યું કે અમે જેટ વિમાનો બનાવવાના હતાં
પણ તે બની શકે એમ જ નથી
અને ભારતીય પ્રજાની ભૂલવાની આદતે એ વાત વિસરાઈ ગઈ !!!
પછી કોંગ્રેસે ઘણું લાંબુ રાજ્ય કર્યું
2004 થી 2014 સુધી !!!
આ વાત તો ભુલાઈ ગઈ જ હતી
પણ 2014માં મોદીકાળના ઉદય પછી
કોંગ્રેસને લાગ્યું કે આપણે જે ભૂલ કરી છે એ પકડાઈ ના જાય તો સારું !!!
કારણકે મોદી તો દેશહિતનો માણસ છે !!!
એમણે જાતે જાતે જ આ મિસાઈલને ધૂળ ખંખેરીને બહાર કઢાવી !!!
અને જાતે સેનાના વડાને મળ્યા અને એમનાં સલાહ મશવરા પ્રમાણે
આવા વિમાનો ક્યાં બને છે એ માટે શું શું કરવું જોઈએ એની લાંબી અને વિગતે ચર્ચા કરી !!!

➳ સેનાના વડાએ એમની વ્યથા કહી
મોદીજીએ આનો રસ્તો કાઢવાનું સૂચવ્યું
તો સેનાધ્યક્ષે તેમને જાણકારી આપી કે આને લઈને ઉડી શકે એવું એક જ વિમાન છે —— રાફેલ !!!
જે ખાલી ફ્રાન્સ પાસે જ છે અને એ જ બનાવે છે આ વિમાનો !!!

➳ રાફેલમાં જે એ ક્ષમતા છે કે જે આને જ્યા લઇ જવાની હોય તે ત્યાં લઇ જઈ શકે છે
એની ખૂબીઓ વિષે પણ મોદીજીને અવગત કર્યા !!!

➳ જી હા ……..
દુનિયાભરમાં એક રાફેલ જ એવું વિમાન છે કે જે
આ ખતરનાક અને ઝડપી મિસાઈલ🚀ને પોતાના નિશાને મૂકીને પાછું આવીને સફળતાપૂર્વક લેન્ડ કરી શકે એમ છે
અને ફરી પાછું 4 જ મિનિટમાં એ બીજો બ્લાસ્ટ કરવાં માટે તૈયાર કરવાં ખાડે પગે સજ્જ થઈને ઉભું હોય છે
આ એક જ વિમાન એવું છે કે એની પાછળ કોઈ વિમાન કે મિસાઈલ પડી શકતા નથી
એને બ્લાસ્ટ કરવાની વાત તો દૂર રહી પણ એની નજીક પણ પહોંચી શકતાં નથી !!!
વડાપ્રધાન મોદીજીએ આ વિમાનો માટે ફ્રાન્સ જઈને એની સાથે ડિલ કરીને રાફેલને ભારતીય સેનાએ સુધી પહોંચાડી આપવાનું કામ કર્યું
અમેરિકાને ફ્રાન્સની તો ગરજ જ નહોતી
એ આગવી રીતે પોતાની રીતે સજ્જ જ હતું
એની બધી જ નીતિ યુદ્ધલક્ષી હોય છે
પણ અન્ય દેશો પર પોતાનું વર્ચસ્વ રાખવી એની આદત જૂની પુરાણી છે !!!
એ આવી માથાકૂટમાં તો પડે જ નહીં !!!!
કે પછી જેવો પર્લ હાર્બર પર એટેક થયો ત્યારે પોતે પડશે એવું માનતું હતું
અમેરિકાને ભારતનો ભય આ મિસાઈલ બબબતમાં સતાવતો નહોતો
કારણકે એની ક્ષમતા 8000 માઈલ સુધી જ છે
જયારે અમેરિકા તો 24 હજાર માઈલ દૂર છે
અન્ય દેશો પર પોતાનો હોલ્ડ મજબૂત છે એટલે કોઈ તેને પોતાની દેશની દેશમાં ઘુસવા નહીં જ દે
એ એની સમજ 100 ટકા સાચી છે
ભારતને પણ અમેરિકાથી ખતરો નથી
અને અમેરિકાને પણ ભારતથી ખતરો નથી !!!
યુરોપીય દેશો પણ ભારતના મિત્રો છે
એમણે આ બાબતમાં ચુપકીદી જ સેવી છે
પણ ફ્રાન્સ એ ભારતનું ગાઢ મિત્ર છે જેને આતંકવાદ નાથવા માટે ભારતની મદદની જરૂરી છે
બીજા વિશ્વયુદ્ધ વખતે પણ ફ્રાન્સને એટલેકે બ્રિટિશ એલાયન્સને ભારતે બહુજ મદદ કરી હતી
હિટલરને હરાવવામાં !!!
ફ્રાન્સ એ બ્રિટિશ ઇન્ડિયાનું ઋણ ક્યારેય ભૂલ્યું
ફ્રાન્સની પોલીસ કામગીરી લાજવાબ છે
એનું સૈન્ય પણ બધી રીતે સજ્જ છે
એ આતંકવાદ સામે લડી શકે છે અને યુદ્ધની એને ક્યારેય નોબત આવી જ નથી
અને ક્યાંથી આવે એની પાસે રાફેલ જેવા સુસજ્જ વિમાનો જો છે !!!

➳ ફ્રાન્સ એ ઝડપી પગલાં લેવા માટે ખુબ જ જાણીતું છે
એના પર આતંકવાદી હુમલો થયો તો એણે માત્ર 24 જ કલાકમાં પગલાં લઇ લીધાં
અને ગુજરાતી સહિતના ભારતીયો તો એ વિષયક સ્ટેટસો લખીને હાથ ઘસતાં જ રહી ગયાં
ફ્રાન્સની ત્વરિતતાની આખાં વિશ્વે નોંધ લીધી ભારતીય રાજકારણે પણ લીધી
પણ ભારતીય પ્રજાએ આને મોદીની ફ્રાન્સ વિઝીટને કારણે આ બન્યું એવું કહેવાં લાગ્યાં !!!

➳ હવે મોદી ફ્રાન્સ કેમ ગયા હતાં ?
આ ફ્રાન્સની સાથે મિત્રતાનો હાથ લંબાવવા અને આ રાફેલનો સોદો પાકો કરવાં !!!
આનાથી કોંગ્રેસ અને વામપંથી દળોમાં તેલ રેડાયું !!!
તેઓ ઝેરે બળી ગયાં !!!
કારણકે એઓ સ્પષ્ટ જ વાત છે કે જો રાફેલ વિમાનો ખરીદાયા હોય તો એ કોક ચોક્સ કારણે જ
એ પાકિસ્તાન અને ચીન જ હોઈ શકે ને વળી !!!
કોંગ્રેસ તો મૂળેય પાકિસ્તાન અને ચીનનું જ હિમાયતી રહ્યું છે
એટલે એ ઉકાળવા અને ઉછળવા લાગ્યું !!!
મોદીએ પાકિસ્તાનને અવગણીને ચીનને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરી જોયો
પણ ચીન જેનું નામ એનો વિશ્વાસ કરાય ખરો ક્યારેય !!!
મંત્રણા અને વાટાઘાટો એ માત્ર યાદગાર મુલાકાત જ બની રહી !!!
કોંગ્રેસ સારી રીતે મોદીની મથરાવટી જાણે છે
એમને ખબર જ છે કે આ આ મોદીજી ચૂંટણી પહેલાં કોક માસ્ટર સ્ટ્રોક ખેલશે જ !!!
અને જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો લોકો મોદી તરફી જ બની જાય
ચીનને એની ઔકાત બતાવવાની પણ એમને તાલાવેલી હતી
હવે જ્યારે ચૂંટણીના જૂજ મહિનાઓ જ બાકી રહ્યાં છે
ત્યારે કોંગ્રેસે અપશબ્દો બોલીને અને એમને ચોર કહીને
લોકોમાં કહો કે તળિયાચાટુ ચમચાઓની સહાનુભૂતિ ઉઘરાવવાનો નિરર્થક પ્રયત્ન કરી રહી છે
મોદી જો એમને જવાબ આપે તો દેખીતી રીતે કોંગ્રેસને જ ફાયદો થાય
એ સાવ સીધું સાદું ગણિત છે !!!
મોદીજી ધારત તો બોફોર્સ તોપોના સોદામાં થયેલા કૌભાંડને વચ્ચે લાવીને
એ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપી શક્યાં હોત !!!
પણ તેઓ કાર્ય અને તેનાં પરિણામ પર નજર રાખતાં હોવાથી તેમને જવાબ નથી જ આપ્યો !!!

➳ આમાં દેશદ્રોહીઓ પાછળ શું કામ રહી જવા જોઈએ
એ દેશદ્રોહીઓ કોણ છે એ તો આખું જગત જ જાણે છે !!!
એમના નામ વારંવાર શું કામ લેવાં જોઈએ !!!
વિદેશી ટુકડાઓ પર પલવાનો પોતાના નમકનો હક્ક એમણે ખુબ સારી રીતે અદા કર્યો છે
ગદ્દારોની આમેય ભારતમાં ક્યાં કમી છે જ તે !!!
ઇતિહાસ એનો સાક્ષી જ છે ને !!!
નહીં તો ભારતમાં મલેચ્છોનું રાજ્ય જ સ્થપાયું હોત ને !!!

➳ કોંગ્રેસને આ સોદો આમેય મંજૂર તો નહોતો જ
પણ ભારત સરકાર પણ આ સોદો અત્યન્ત ગુપ્ત રાખવાં માંગતું હતું
એને પણ પોતાની તાકાતની ખબર અન્ય દેશોને ખબર પડે એ ગમતું નહોતું !!!
ખેર …..
મોદીજી અને ભારતીય સેનાએ આ શંકાને જાણી ગયાં હતાં
એટલે જેવા રાફેલ ✈ ભારત આવ્યાં કે તરત જ
એના બ્લૅકબોક્સ સહિત સિસ્ટમ બદલી નાખવાનું મુનાસીબ સમજ્યું !!
એને કાઢીને એનો કોડ બદલીને
એમાં ભારતીય કોમ્પ્યુટર સિસ્ટમ નાંખવામાં આવી !!!
જે રાફેલને ✈ સંપૂર્ણ રીતે ભારતીય બનાવી દઈને
એની ગોપનીયતા રાખવામાં સક્ષમ હતી …….

➳ પણ વાત આટલેથી અટકી નહીં
જે ભગીરથ કાર્ય મોદીજીએ કર્યું હતું રાફેલને ભારત લાવવાનું
એ રાફેલને ભારતીય સેનાને સુપ્રત કર્યા પછી
સરકારે પોતાની એક અલગ જ આગવી રીતે
પોતાના એક આગવા અંદાજમાં સેનાને રાફેલમાં જે બ્લેકબોક્સ અને ટેક્નિક જે બહારતીય સેનાની છે
તેને પોતાની રીતે બદલી નાંખવાની છૂટ આપી દીધી !!!
સેનાએ આ છૂટ મળતાંની સાથે
રાફેલની ગુપ્તતા જળવાઈ રહે એ રીતે એને સંપૂર્ણ રીતે ભારતીય બનાવી દીધું !!!
એ પણ માત્ર 48 જ કલાકમાં !!!
કોઈને કાનોકાન ખબર ના પડે એ રીતે !!!
અને આ ગરબડગોટાળિયું ચીન જે આ રાફેલની કોમ્પ્યુટર સિસ્ટમ હેક કરવાની ફિરાકમાં હતું તે
નાકામયાબ નીવડયું અને હાથ મસળતું બેસી રહ્યું !!!

➳ હવે ચીન પાસે એક જ રસ્તો હતો
અને તે એ કે પોતાના પાલતુ વામપંથી કૂતરાંઓને
આ રાફેલની માહિતી -જાણકારી લીક કરીને એમના સુધી પહોંચાડવાનું દેશઅહિતનું કાર્ય સોંપ્યું
વામપંથી તો તૈયાર જ હતાં
એમાં કોંગ્રેસ અને પેલો દરેક બાબતમાં સબૂત માંગતો ખુજલીવાલ પણ આમાં સામેલ થયો !!!
ખુજલીવાલ અને કોંગ્રેસ તથા વામપંથીઓથી ભરેલું અને ભાજપ વિરોધી મીડિયાએ
તે વખતે રાફેલ સોદાને ઘોટાલાનું નામ આપવાની ઘાટિયા કોશિશ કરી !!!
જેથી સરકાર અથવા સેના વિવશ થઈને આની સફાઇ આપવાના ચક્કરમાં

➳ આ ડીલને સાર્વજનિક રૂપ આપે જેનાથી ચીન પોતાનાં મતલબની જાણકારી પ્રાપ્ત કરી શકે
પણ સરકારની કુશળતા અને સેનાની કુનેહ આગળ દલાલ મીડિયાનું મોં કાળું થઇ ગયું
ત્યારે કોંગેસના ખાસ માણસ અને અત્યારનાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલબાબા મેદાનમાં ઉતર્યા
ચીની દૂતાવાસમાં ખાનગી-ગુપ્ત રીતે રાહુલ ગાંધીએ મિટિંગ કરી
એના પછી રાહુલ ગાંધીએ ચીનની યાત્રા કરી અને ત્યાંથી આવતાં વેંત જ
રાફેલ ✈ સોદા પર સવાલોની ઝડી ઉઠાવી રાફેલની જાણકારી સાર્વજનિક કરવાની માંગ જોરશોરથી ઉઠવા માંડી
આમાં જ સમદુખીયારા અખિલેશ યાદવ, ખુજલીવાલ , માયાવતી અને મમતા, દેવગૌડા વગેરે જોડાયાં !!!
મહાગઠબંધનનો પાયો આમાં જ નંખાયો હતો !!!
કોંગ્રેસ એમ બતાવવા માંગતી હતી કે અમારી એકતા જુઓ અને અમેજ ભારતના સાચાં હિતેશ્રીઓ છીએ !!!
એમાં વળી ચાલ ચાલીને કર્ણાટકમાં કુમારસ્વામીને સરકાર બનવામાં મદદ કરી
આમ તો મોદીજી ના ઉદય પછી કોંગ્રેસ 32 વખત હારી ચુકી છે !!!

➳ આખું મીડિયા અને પુરી કોંગ્રેસની દિલચશ્પી માત્ર અને માત્ર રાફેલની ✈ જાણકારી
સાર્વજનિક કરાવવા પાછળ ખાઈખપૂચીને પાછળ જ પડી ગયું છે ભાજપ સરકારની
જેથી ચીન બ્રહ્મોસનો🚀 તોડ કાઢી શકે જે હાજી સુધી તો સંભવ નથી થઇ શક્યું
જેનો શ્રેય માત્ર કર્તવ્યનિષ્ઠ ભારતીય સેના અને મોદીજીને જ જાય છે
ચીન તો બ્રહ્મોસની 🚀 જાણકારી જુટાવવાના ચક્કરમાં સીમા પર તનાવ પૈદા કરીને યુદ્ધનો માહોલ પેદા કરવાનો નિષ્ફ્ળ પ્રયાસ
અનેકોવાર કરી ચૂક્યું છે
પણ ભારતીય સેનાની ચીન સીમા પર બ્રહ્મોસની 🚀તૈનાતી જોઈને પોતાના પગ પાછાં ખેંચવા માટે મજબુર બની ગયું હતું !!!

➳ ડોકલામ વિવાદ ચીને એટલાં જ માટે પેદા કર્યો હતો કે જેથી કરીને
એ બ્રહ્મોસ 🚀 અને રાફેલની✈ તૈયારી જોઈ શકે
અહીં કેટલાંક નહિ ઘણાં બધા લોકો રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના યોગ્ય ઉમેદવાર સમજી રહ્યાં છે
જે ખુદ ભારતની ગોપનીયતા અને સુરક્ષાને શત્રુ દેશને ઉચિત મોંમાંગી કિંમત પર વેચવા તૈયાર બેઠો છે
એના પર વિશ્વાસ મુકવો કેટલે અંશે યોગ્ય ગણાય !!!

➳ હવે મોદીજી પહેલા જ અંબાણીના રિલાયંસનો ઉદય થઇ ચુક્યો હતો
આજ સોનિયાજી , મનમોહનજી અને રાહુલ એમના જ પ્લેનોમાં સેંકડોવાર વિદેશયાત્રાઓ કરી ચુક્યા છે
મૂડીવાદીઓ અને બિઝમેન તો ઉગતા સૂર્યને જ પૂજે !!!
મોદી સત્તા પર આવ્યાં તો સાથ એમને
અને મનમોહનજી સત્તા પાર હતા તો સાથ એમને !!
પણ અનિલ અંબાણી કે મુકેશ અંબાણી જરાય દેશદ્રોહીઓ નથી
વિજય માલ્યા કે નીરવ મોદી જેમ
તેઓએ પણ પોતાનો અંગત સ્વાર્થ જ જોયો છે
અત્યારે રિલાયંસનું નામ ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ ઓલાન્દે ઉછાળે છે
તેમાં તો એવું છેને ભાઈ કે આ રાફેલ અને એવા અનેકો સોદાઓની શરૂઆત તો કોંગ્રેસની સરકાર હતી જ ત્યારે જ થઇ હતી
કોંગ્રેસે પણ આ દ્વારા અનેકો ઘોટાલાઓ કરેલા જ છે !!!
આમ કટકી લેવાઈ હોય કે ખાધી હોય તો તે રિલાયન્સના શિરે જ આવે
અત્યારે પણ એવું જ કૈક બન્યું છે જેમાં તથ્ય કેટલું એ તો સમય આવે ખબર પડશે જ ને !!!
કોંગ્રેસ તો એવા દૂધની દોહેલી છે કે એ તો ક્યારેય કશું ખોટું કરે જ નહીં
કે ક્યારેય કશું ખોટું બોલે જ નહીં !!!
આભિજાત્ય તો એમાંના લોહીમાં રહેલું છે
એ તો માત્ર ગાળ બોલે અને દેશના વડાપ્રધાનને ચોર કહે ખાલી !!!

➳ શું બન્યું હશે એ પણ જણાવી દઉં તમને
ફ્રાન્સ આ રાફેલ વિમાનો કઈ એમેઝોન કે ફ્લિપકાર્ટમાં તો મોકલાવે નહીં
ઓલાન્દે તો બીજો પપ્પુ જ છે એ ઘણીવાર ભારત આવી ગયો અને પછી ફરી ગયો
અને એમની આવી મૂર્ખતાને કારણે એ ફ્રાન્સમાં બીજું ઈલેક્શન હારી ગયો
એને એમ છે કે હું રાફેલને લીધે હાર્યો છું
એટલે એને ભારતને વગોવવામાં કૈં બાકી રાખ્યું જ નથી
એને પણ કદાચ અંદરખાનેથી એમ છે કે હું મોદીજીને કારણે હાર્યો છું

➳ મૂળ વાત તો એ હતી કે
આ રાફેલ વિમાનોને ભારત કેવી રીતે લાવવાં ?
જો સીધે સીધી રીતે મોકલે તો અનેક દેશો ઉપર થઈને આ લાવવાં પડે
દુશમન દેશો એ રાફેલ વિમાનોને ભારત આવવા જ ના દે
ડીલ સાર્વજનિક હતી પણ ભારત લાવવા માટે કોઈ ધનાઢ્ય કંપનીનું નામ હોવું અત્યંત આવશ્યક હતું
બની શકે કે કદાચ ફ્રાંસના ઓલાન્દેએ પણ મોટી તગડી રકમ પડાવી હોય
આ માટે કોઈ વિશ્વનીય કંપની હતી તો તે રિલાયન્સ હતી
એ પણ બિઝનેસ કરે છે એના નામના ઓથા હેઠળ કે એના દ્વારા જ એ ભારત લવાયા
એને પણ મોટી રકમ પડાવી હોય એવું પણ બને કદાચ
પણ એ રાકમ કદાચ અનઓફિશ્યલ ના પણ હોય ગોડ નોઝ !!!
રિલાયન્સ દ્વારા એ ભારત આવ્યા એ નક્કર વાસ્તવિકતા છે
પણ કમિશન કટકીવાળી વાત કદાચ ખોટી પણ હોઈ શકે
મોદીજીના ચાર હાથ રિલાયન્સ પર હોવાનાં કારણેજ
આ રાહુલટોપી મોદીજીને ચોર કહી ગયો
કોંગ્રેસ તો એવી પાર્ટી છે કે જેનું દુખે પેટ અને ફૂટે માથું !!!
એને તો રિલાયન્સ અને મોદીજીનું નામ ઉછાળવાની તક મળી ગઈ આવી તક આપી કોણે ?
ઓલ્યા ગપોડીયા હારેલા ઓલાન્દે એ
એ સાબિતીનું ગીતુ ગાયા કરે છે અને સમગ્ર ફ્રાન્સ અને ફ્રાંસ સરકાર દુઃખી છે કે આ રીતે તો ફ્રાન્સ અને ભારતના સંબંધો વણસશે !!!
એ ભારતનો અને મોદીજીનો બચાવ કરે છે
જ્યારે એક ગપ્પીદાસ સાથ બીજો મૂર્ખ ભળે તો ભારત તો બદનામ થવાનું હતું
અને થયું પણ એમ જ !!!
સત્ય તો આખરે સત્ય છે એ તો સામે આવીને જ રહેશે
પણ એનો અર્થ એ નથી કે એ વિષયક થોકબંધ સ્ટેસ્ટનો મારો આપણે ચલાવીએ !!!
આ લોકો પણ એટલાજ મૂર્ખ છે જેટલો મૂર્ખ રાહુલ અને ઓલાન્દે છે !!!

➳ મારા મતે મોદીએ સાચા દેશભક્ત અને ખાનદાન ટાટા ની મદદ લેવાની જરૂર હતી
આ મારો અંગત અભિપ્રાય છે હોં કે !!!

અંબાણી બંધુઓ દેશદ્રોહી છે કે ચોર છે એવું જરાય હું માનતો નથી જ
અને એવું કહેવાનો કોઈ આશય નથી મારો !!!
કોંગ્રેસ તો ઉઘાડી પડી જ ગઈ છે
જોડે જોડે ઓલાન્દે પણ આબરૂ ગુમાવી ચુક્યો છે
કાશ ઓલાન્દે ઓબામા જેવી પ્રતિભા ઉભી કરી શક્યો હોત તો કેવું સારું !!!
અને રાહુલ ટોપી દેશભક્ત બની શક્યો હોત તો કેવું સારું !!!

➳ નહેરુચાચાએ પણ લાખો કિલોમીટરની જમીન ચીનને વેચી મારી હતી અને
આમ જનતા એમ સમજતી રહી કે આપણે યુદ્ધ હારી ગયાં છીએ !!!
આજે આ રાફેલ અને બ્રહ્મોસ જ ભારતની પાસે એવા શસ્ત્રો છે કે જેની આગળ ચીન બેબસ છે
અને પાકિસ્તાન પણ ડરનું માર્યું જીવી રહ્યું છે

પાકિસ્તાનસામે મચ જીતીએ તો સેંકડો સ્ટેટસો પાકિસ્તાનની વિરુદ્ધ લખાય છે
અને એક ભારતીય જવાનનું માથું કપાય છે એનો વિડીયો મોકલતા પણ અમુક લોકો અચકાતા નથી
પણ એની જ પ્રતિક્રિયા રૂપે ભારતીય જવાનોએ પકડેલા પાકિસ્તાનના જવાનો કે આઈએસ આઈના આતંકવાદીઓના
નાગા રેજિમેન્ટ કાપેલા ચાર -પાંચ માથાઓ વિષે આપણે અજાણ જ છીએ
આ તો એવી વાત થઇ ને કે જે કોંગ્રેસને મનભાવન હોય તે જ દર્શાવવું કે એ જ વિષયક લખવું !!!
સત્ય તો આમની આગળ ભેંસ આગળ ભાગવત કરવા જેવું જ છે !!!

➳ પણ હું નોખી માટીનો નોખો માનવી છું
એક સાચો દેશભક્ત છું
એટલે કોઇને ગમતું તો નહીં જ લખું
મને જે ગમે છે અને જે સાચું છે તે જ લખીશ !!!!
લાઇક્સ મને ગમતા જ નથી
હું માત્ર અને માત્ર લખાણનો જ માનવી છું !!!
પણ એનો અર્થ એ નથી કે હું મિત્રોની વિરુદ્ધ છું
પક્ષ એ એમની અંગત બાબત છે
અને એમના સ્ટેટસો એમની જ વિરાસત છે
મેં કોઈપણ મિત્રની વિરુધ્ધ નથી લખ્યું કે
નથી એમને જવાબ આપ્યો !!!
મારું લખાણ મારી જ અંગત વિરાસત છે !!!
એને કોઈ પણ મિત્રના લખાણ સાથે કોઈ જ લેવાદેવા નથી !!!

➳ કદાચ આ કોઈને ના ગમે તો વાંધો નહીં
પણ હું લખવાનું તો નહીં જ છોડું !!!!

➳ મારું ચાલે ને તો હું 100 લોકોને માત્ર 40 સેકન્ડમાં જ પહોંચાડું

➳ પરંતુ જો તમને ગમે તો આ બધાં મિત્રો સુધી શેર કરીને પહોંચાડજો જરૂરથી

—————- જનમેજય અધ્વર્યુ

🚩🇮🇳💐✍🏽🚩🇮🇳💐✍🏽

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.