✌ અમદાવાદ એ સુવિધાઓનું શહેર છે
હવે આ સુવિધાઓ આપણને ઉપલબ્ધ કોણે કરાવી?
૧૯૮૫-૮૭ કે ૯૦ પછીનું અમદવાદ સાચેજ એક સતત વિકસતું નગર છે
અનેક શોપિંગ મોલો, મલ્ટીપ્લેક્સ . થીમ બેઝ ખાણીપીણીના બજારો , કપડાં બજાર, અનેકો પ્રકારના સ્ટોલ્સ
વિવિધ વાનગીઓ અને વિધવિધ જગ્યાઓએ અબાલવૃધ્ધોને બીઆરટીએસકે ઓલા કે ઉબેરમાં ફરતા કોણે કર્યા !!!
ભલે સરદાર પટેલ એરપોર્ટ શ્રી ચીમનભાઈએ બનાવ્યું હોય પણ પન્નને એમાં ઉડતાં કોણે કર્યા?
રીવર ફ્રન્ટ અને કાંકરિયાના કાર્નિવલ મનાવતાં કોણે કર્યા ?
ઘર બેઠે અનેક ચીજો ઉપલબ્ધ કોણે કરાવી ?
લોકોસાથે સતત સંપર્કમાં રહેતાં કોણે શીખવાડયું?
નેટના બંધાણી અને દુનિયાથી માહિતગાર આપણને કોણે કર્યા ?
મેટ્રો ટ્રેનનું સપનું કોણે સાકાર કર્યું?
વાહનો પર રોજ જ ફરવાની ટેવ આપણને કોણે પાડી?
બેન્કિંગ અને હોસ્પિટલ અને એવી અનેકવિધ સુવિધાજનક યોજનાઓ કોણે પૂરી પાડી ?
આપણામાં હિન્દુત્વની ભાવના કોણે પૂરી પાડી ?
રાતના ૨ વાગ્યા સુધી મહિલાઓ આરામથી ફરી શકે છે એ કોણે શક્ય બનાવ્યું ?
છેલ્લા ૧૮ વર્ષથી ગુજરાતમાં કોઈ કોમી હુલ્લડો નથી થયાં
આ માટે પ્રજામાં કોમીએખલાસનું વાતાવરણ કોણે ઉભું કર્યું ?
પ્રજાને પપ્રતિકાર કરતાં કોણે શીખવાડયું?
પ્રજાને શાંતિથી જીવતાં અને શાંતિપૂર્ણ ઊંઘતા કોણે શીખવાડયું ?
જવાબ એક જ છે ——– મોદીજી !!!! ✌
✌ મેટ્રો ટ્રેન અને હેરીટેજ સીટી બનવવામાં અગ્રેસર છે મોદીજી
માત્ર અમદવાદ જ નહીં પણ ગુજરાતનાં અનેક શહેરોને સ્માર્ટ સીટી બનાવનાર છે મોદીજી
આતંકવાદનો ખાત્મો કરવાં કમર કસીને કટીબદ્ધ થયાં છે મોદીજી
એ માટે એમણે પહેલાં સર્જિકલ સ્ટ્રાઈક અને હમણાં હમણાં જ એર સ્ટ્રાઈક પણ કરી
હજી નેવી સ્ટ્રાઈક બાકી છે કરાંચીને ખત્મ કરવાં એ પણ થશે ?
સવાલ એ છેક પાકિસ્તાન તો આતંકવાદને પોષતો એ દેશપ્રેમી દેશ છે
જયારે ગદારો તો ભારતમાં જ ઠેર ઠેર ઠેકાણે જોવાં મળે છે
આ ગદ્દારો સામાન્ય જનથી માંડીને ખોન્ગ્રેસીયા રાજકારણીઓ પણ છે
જેઓ હરહંમેશ મોદીજીનો વિરોધ કરતાં હોય છે એમનાં કાર્યોમાં વિઘ્નો નાંખતાં હોય છે
આ લોકો મોદીજીને ચોર કહેતાં પણ અચકાતાં નથી
જયારે જગજાહેર છે કે ખરેખર ચોર કોણ છે તે !!!
એમને તો બસ રસ છે સાબિતીઓ અને પુરાવાઓ માંગવામાં જ
અરે ભાઈ ……… જે લોકોએ કશું જ કર્યું ના હોય એ લોકો જ આવી સાબિતીઓ અને પુરાવાઓ માંગે છે
જૈશ – એ- મહોંમદે ભારતીયોને એમને મદદ કરવાં ૧૦૦૦૦ કરોડ જો ફાળવ્યા છે તે !!!
એટલેજ તો રવીશકુમાર અને બરખા દત્ત ચુપ છે !!! ✌
✌ પણ મારો પ્રશ્ન એ છે કે
શું આપણે મોદીજીને ખોવાં છે ?
“ના ને”
તો પછી કમરકસીને એમને જીતાડવા કામે લાગી જાવ
હજી સમય વહી નથી ગયો !!! ✌
✌ અમદાવાદમાં જગ્યાઓ ખુલ્લી થઇ ગઈ ચારેકોરના દબાણો અમુકહદે તો હટયા જ છે
પાર્કિંગની સુવિધા મળી જ છે
રસ્તાઓ સારાં અને પહોળાં રોજ જ બન્યાં છે અને બનતાં રહે છે
મેટ્રો ટ્રેન આજે તમને આવકારવા તૈયાર બેઠી જ છે
અને એનું જ ઉદઘાટન કરવાં આજે મોદીજી ગુજરાતમાં છે
આને વધાવો અને મોદીજીને જીતાડો બસ
સાંભળવા મળ્યું છે કે મોદીજી આગામી લોકસભામાં મણીનગરમાંથી ઊભાં રહેવાનાં છે
તો ગુજરાતની પણ જવાબદારી બને છે છે કે એ એમને જીતાડે !!!! ✌
———- જનમેજય અધ્વર્યુ
🙏🙏🙏🙏🙏
Leave a Reply