તારા ગુલાબ શા અધરો
તારા ગલાબી ગાલો.
તુ સુગંધિત દરિયો,
કેમ અર્પુ ગુલાબ ને ગુલાબ?
તુ જ મારી પ્રિયે તુ જ વેલેન્ટાઇન.
સદી ઓ થી આદમ ની ઇવ,
શિવ ની સતી, કૃષ્ણ ની રાધા.
યુગેુ યુગે નામ જ જુદા….
પ્રિયે તુજ મારી સંગાથી મારી વેલેન્ટાઇન.
કાજલ જન્મોજન્મથી તારી જ સખી..
કહેશે ને નિભાવે સાથ સદી ઓ સુધી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply