કહો તો ફુલો ની ફોરમ બની જાવ.
કહો તો ચાંદ ની ચાંદની બની જાવ.
કહો તો સુરજ ની રોશની બની જાવ.
તમારા માટે મંદમંદ વાયુ બની જાવ.
તમારા શ્ર્વાસો ની સરગમ બની જાવય
તુજ હોઠો પર ની મુશ્કાન બની જાવ .
નામ જોડાયુ તારી સાથે ને તારી બની જાવ.
તુજ સંગ રહી તારો પડછાયો બની જાવ.
‘કાજલ’ અસ્તિત્વ ભુલી તુજ મય બની જાવ.
મન ના મેળાપે, દીલ ની ધડકન બની ઐકય પામી જાવ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply