ઝાંઝર ના ઘુંઘરુ પણ મૌન રહે માનુ હું.
સોળ શિંગાર પણ અઘુરો લાગે માનુ હું.
વિજોગણ ના ગીત ને પિયુ ની આશ માનુ હું.
રાત પુરી થાય તોય મિલન અધુરુ રહે માનુ હું.
ચાતક ને વષાઁ ની પ્રતિક્ષા નીશદિન માનુ હું.
સારસ બેલડી વિરહ માં તડફડતી માનુ હુ.
જન્મો જન્મ ની પ્રીત રાધા કુષ્ણ ની માનુ હું.
કાજલ નો વિશ્ર્વાસ ના થાય ખંડિત માનુ હું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply