રુપ તમારુ બદલયા કયુઁ હરવખત.
રંગો તમારા જીવન ના અલગ હોય છે હરવખત.
તમે તમારા મન મુડ ને આધીન હરવખત.
યાદ આવે અપાવે તમારી વાતો અપાર હરવખત.
બસ થોડીવાર થોડીવાર ની જીદ હરવખત.
એ ઝનુન એ તડપ યાદ કરાવે અપાવે તમારી હરવખત.
આજ સ્થિતપ્રજ્ઞતા તમારી હરવાત માં હરવખત.
નિઁલેપ નિશબ્દ બની જીવો તમે હરવખત.
‘કાજલ’ એટલુ જ કહે હું પરછાઇ તમારી હરવખત.
પગલે પગલે ચાલવુ તમારી સંગ હરવખત.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply