વરચ્યુલ વલ્ડઁ નિ આ દુનીયા.
ઓન લાઇન, ઓફ લાઇન ની આ દુનીયા.
મેસેજ, ફિલ્મ, ગીતો, વાતો ને શેરીગ ની આ દુનીયા.
આંગણી ના ટેરવે કોપી પેસ્ટ ની આ દુનીયાય
એમાં નવી કોઇ રચના ને કોપી પેસ્ટ કે પોસ્ટ કરતા થૈ કૈદ આ દુનીયા.
આંગણી ના ટેરવા થી સ્પઁશુ તને અનુભવ ની આ દુનીયા.
ફોન ના ટચુકડા મેમરી કાડઁ માં બધુ તેવી આ દુનીયા.
અઢળક મેસેજ, ગીતો, ફોટા સમાવતી આ દુનીયા.
એક કલીક ને બધુ નજર સમક્ષ કરે તેવી ગુગલ ની આ દુનીયા.
એફબી, વોટ્ટસઅપ, સોશીયલ મીડીયા ની આ દુનીયા.
‘કાજલ’ આભાસી વલ્ડઁ માં પણ સચ્ચાઇના દશઁન કરાવતી આ દુનીયા.
દોસ્તો ને અભિવ્યકતિ નુ મંચ આપતી આ દુનીયા.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply