રેતી માં પગલાની છાપ અંકાઇ.
મોરપીછ શા સ્વપ્નની ભાત અંકાઇ.
દરિયા ના પ્રવાહ માં એ ફેકાઇ.
સંમોહન શા મંત્ર થી એ ખેચાઇ.
રેતી માં રંગો પુયાઁ મેધધનષી શા.
હાથ માં રંગ ઉડયા દુલ્હન ની મહેંદી શા.
મિજાજ ગુલાબ ની કોમળ પંખડી શા.
વાત વાત માં શરમાળ આસમાની સંધ્યા શા.
‘કાજલ’ મુક તુ સ્વપ્ના ની કાલી ધેલી વાતો.
આમાં કયાં છે જીવન ની સહજતા ની વાતો?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply