ગાલગાગા ગાલગાગા ગાલગા
રાખજે ખૂલ્લા હ્રદયના દ્વાર રે.
આપજે થોડો ભરોસો સાથ રે.
આગવી તારી છટા ગમતી મને,
સાથ તારો ખૂબ ખીલે સાર રે ,
ફાંસ દિલની કાઈ બનવું તો નથી,
રાખશે તું યાદમાં એ પ્યાર રે.
સાથ તારો જો મળેતો જિંદગી,
આજતો વિશ્ર્વાસ મોઘોં તાર રે.
સૂર્ય મારો તું બની ને આવજે,
આવકારો આપનારો રાખ રે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply