દોહરા / દોહા
दुहानुं बंधारण छे
गागा गागा गालगा, गागा गागा गाल
गागा गागा गालगा, गागा गागा गाल
ખળખળ દોડે આમતો, સરસર ભાગે જાય,
પકડું ત્યાં લપસી પડે, ધડબડ ધડબડ થાય.
(સસલું મારું હાથમાં, સાથે ના જ રખાય.)
માડી તારા દેહરા, લાગે મીઠા આજ ,
આવી તારે બારણે, આસ્થા મારી સાથ.
માડી તારા દેહરા, લાગે મીઠા રાજ ,
આવી તારે બારણે, આસ્થા મારી આજ.
પોથી વાંચે વાલમા, જાેવું મારે કેમ?
વાતો મારી સાંભળે, બેસી પાટે એમ.
આભે સોહે આભલા, વાલા કેરી વાટ,
આંખો પીવે આંસુડા, ધીરે માંગું ધાટ.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply