-
એકબીજાનાં દોષ જોવાનું
નક્કી થયેલી ક્ષણો મહી આ જીવન અટકી જવાનું, અટક્યા પહેલા સાચું જીવન જીવતા જઇયે તો સારું.
-
-
-
-
-
-
એકબીજા ના હાથનું ગ્રહણ
હશે જો દિલમાં પ્રેમ, ના દ્વેષ વસે માન્યા કર તું બની ફૂલ સહુ સંગ મહેક્યા કર ….
-
-
-
-
-
હું રોજ મને તારા મહી શોધું
હું રોજ મને તારા મહી શોધું, શોધી મનમાં સરખાવું છું. કેટલું છુપાવ્યું શું જતાવ્યું, અંતરમાં ચોપડે લખાવું છું
-
-
-
-
-
-
મારું મન સળગે આજ
આગ ભલે ગમે ત્યા ભડકે, દુર અહી મારું મન સળગે. અન્યાય સામે લડજો ભલે, વેરઝેરથી ના કોઈ કામ સરે.
-