-

તમારી રાહ હું જોઇશ
તમે એક મુઠી માટી તમે નાખો કે ના નાખો. તમારી રાહ હું જોઇશ એ વખતે પણ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પુનમનો ચાંદ
અહીયાં કોઇ જો તારૂ નથી તો ગમ ના કર વિના સગપણ તું સંબંધો હ્રદયથી બાંધજે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તરસ જન્મો જન્મ ની લઇ બેઠો
તરસ જન્મો જન્મ ની લઇ બેઠો. સાગર ની ખારાશ પણ પી બેઠો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પ્રતીક્ષા લાંબી પછી ક્ષણિક
આ શુંન્યતાઓ વિસ્તરતી રહી છેક ચારે દિશાઓ સુધી પીછું એ આભેથી ખર્યું, લાગ્યું મિલનનો સમય આવ્યો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તરસી કુંવારી ધરતી હતી
તરસી કુંવારી ધરતી હતી ત્યાં આવી ચડેલ પરદેશી હતો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પ્રેમ સમંદર તરવા
જુલમની સઘળી વેદનાઓ ભેટ સમજી સહી ગયા. એ અંતમાં સમજાયું, લો કણકમાં ઊંડે ધસી ગયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તરસ જન્મો જન્મ ની લઇ
તરસ જન્મો જન્મ ની લઇ આમ સાગર કિનારે તરસ્યો બેઠો. તરસ ના મારયો સાગર ની ખારાશ પણ પી બેઠો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પ્રેમની પરાકાષ્ઠાએ
જો આંખોના અરીસા મહી તસવીર તારી કાયમી રહે, તો જીવન મરણની વાતો વિશે, કોને હવે પડી હતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ડબલ બેડ ની ડાબી બાજુ સુતી
આ રિક્ત સ્થાન ભલે રિક્ત જ રહયુ… હ્રદયાસન પર તો તુજ છો ને રહીશ.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

થાય છે જે જિંદગીમાં
થાય છે જે જિંદગીમાં તેનું કારણ હોય છે, ક્યાંક હું પણ હોઉં છું ને ક્યાંક તું પણ હોય છે.
-

ફોટાને આધારિત રહી રચાયેલ કવિતા …
અડક્યા વિના પણ કોઈ મનને કેટલો રંગ છાંટી ગયું માંગ્યા વિના જરા પણ મને કેટલી બધી માંગી ગયું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

તરસ જન્મો જન્મ ની લઇ
તરસ જન્મો જન્મ ની લઇ, કિનારે તરસ્યો બેઠો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વીતી ગયું જે ગત વરસ
ઉઘડતું વહાલનું અજવાળું, ને અંધારું ઘેરાતું તાણનું. ખેંચાતા ઇચ્છાઓના ઘોડા, જકડાઈ સમજની રાશમાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-

તારા નયનો માં સૂરમો
તારા નયનો માં સૂરમો બની અંજાવા દે, તારા હોઠો પર ગીત બની ગુનગુના વા દે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

બાગનો એક ખાલી ખુણો
કોઈ મખમલી કવિતા પાસ હોય ને ! છેલ્લી પંક્તિમાં તારીજ વાત હોય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ઝંખના સ્પશેઁ
પડધા પડે અનહદ ગોષ્ઠી ના સંગત તારી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal




