-

શતરંજની બાજી રમી છે
રાજાની સામે ચેક દેવા તો વજીર મૂક્યો, બાજી ફરી બીછાવશું જીતાડવા તમને. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

મારો સંસાર મારુ ઘર
એક પળ ના દૂર કરે, કરેનામ નુ રટણ ચાલુ . મારો સંસાર મારુ ઘર સ્વઁગ થી ન્યારુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વહેવારોને વહેવા દ્યો,
વાત વહી છે નાની સરખી, વહેવારોને વહેવા દ્યો . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

મે હળવી હગ માગી
મે હળવી હગ માગી, તમે કચ કચતું આલિંગન આપ્યુ. મે એક ફૂલ માગ્યું ને, તમે મને આખું ઉપવન આપ્યુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

રાત્રી ની નીરવ શાંતિ માં
નવી કહાણી જોતી. રૂપ નિરાળા જોતી.. મારી બારી માંથી દેખાતા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વસંતનું કાવ્ય | વાસંતી …
સોનેરી સાંજને સરોવર કિનારે તારે હાથમાં હાથ દઈ ચાલવું છે. જીવતર મહી મળે તારો સથવારો તો રંગો ઉજાણી કરાવે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

રાજીપો માગ્યે મળે નહિ
રાજીપો માગ્યે મળે નહિ કયાય ખુશી. મહેલો માં શોધ્યે જડે નહિ કયાય ખુશી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વાત એની નીકળે
એક રેખા હોય જે તકદીર પણ બદલી શકે છે સાથ એનો હો તો જીવનમાં સદા હળવાશ આવે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

મારી મન રુપી વીણા ના તાર
નાચે પશુ પક્ષી વષાઁ ની હેલી એ કહી ઉઠયો. કાજલ તુ પણ ઝુમી લે વષાઁ સંગ કહી ઉઠયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વહેંચાઈ જવું એ શું છે
વહેંચાઈ જવું એ શું છે જરા, કોઈ પૂછો જરા પરદેશીને ! પીસાઈ જવાનું દર્દ એ કેવું, કોઈ પૂછો જરા પરદેશીને #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

રંગો વેરાયા ને રંગોળી
રંગો વેરાયા ને રંગોળી રચાઈ, મેઘધનુષ ની છટા શરમાઈ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વર્ષાગીત | કેટલું બધું ઘેરાયો છે
છોડ ખોટી આનાકાની હવે રાત વીતી જાય જો. આજ આવુ કે કાલ માં જુવાની સરતી જાય જો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

લાગે મુલાકાત આજ
ખીલ્યો જો ચંદ્ર રૂપાની થાળી ભરી તારી પ્રીતની રોશની રોજની હતી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

મોબાઈલ ના મેમરી કાડઁ ના
Card formet થશે, શું યાદો……formet કરી શકાય ખરી?? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

લાગણીઓ ને વાચા ફૂટી
ભર નીંદર માં રેલાઈ આ મૌસમ તમારા રૂપની જોઈ જરા શરમાયો ચાંદ ત્યાં ઉઘડી સવાર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

યુગો યુગો થીઅનંત પ્રતીક્ષારત
અનંત યુગો થી પ્રતીક્ષા રત આગંતુક તારા આગમન ની..? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વરસવું એટલે શું ?
વરસવું એટલે શું ? કાના ની મોરલીના સુર થવું કે રાધાની આંખનું નીર થવું ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

યાદો ની પટારી ને ધીરે થી ખોલીએ
‘કાજલ’ યાદો ની સ્મૃતિ વિસ્મૃતિ કેમ થાતી? યાદો ની પટારી ને ધીરે થી ખોલીએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

લાગણીનાં પડીકે
મેં પણ હસતાં ચહેરે એ યાદ વધાવી. ચૂમી ભરીને ગળે લગાવી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

મિત્રા, કરી એ આજ આપણી વાત
ક્રુષ્ણ ને અજુઁન નહી… પાંચાલી ને તેના સખા ની વાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વર્ષાગીત …
આંખ્યુ મહી થી મોતી ટપકે કાજળ રેલાઈ જાય જો. તું બે ઘડી હવે વરસી જો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાયકુ | મયાઁદા તારી
સરિતા ભળી સાગર, ઐકય કે ત્યાગ રુપજ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વરસાદી મૌસમમાં
સઘળું એળે ગયું. અને, દુનિયાની આંખોમાં આબાદ ઝલાઈ ગયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાયકુ | માફી શબ્દ જ
કેશરી વાઘા સજયા યુધ્ધ કેરા ફતેહ હવે.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal


