-

હાયકુ | રીત રીવાજ
વિશ્રામ માંગ્યો કરી મુક્ત દેહ. જન્મ સફળ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સતત મારી ઉદાસીમા
તમારા સ્પર્શની મૌસમ સજાવી શબ્દ રૂપે એ ચ્હેરો શબ્દ દેહે કાયમી અડતો રહે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાયકુ | લાગણી વાવી
આંગણ સુનુ ઘર નિશબ્દ મારુ રીસાય બાળ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સબરસ
હથેળીમા બધાને સરખી “રેખા” હોય તમે પ્હેચાન મારી ખાસ રહેવા દો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાઈકુ | લાણી લાગણી
સંબંધ કયો? સવાલ ઉદભવ્યો દ્રૌપદી સખા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સરતી જતી સાંજે
આ જાગતી આંખો મહી આવી પુછો કે ચાંદ ઝીલ્યો કેમ ભેકાર રાતે આંખની ભીનાશમા ભળતો રહે છે ચાંદ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાઈકુ | વાલમ વૈરી
મન દાનવ દાનવ રાજ ફાલ્યુ કરે વિનાશ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સફેદ ખેતરમાં
આ બંધ બારીઓની માફક સ્થિતપ્રજ્ઞ રહેતાં બરાબર શીખી ગઈ છું। #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાઈકુ | લખુ ના લખુ
લખુ ના લખુ વિડંબળા અપાર શબ્દો વામળા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-

હાઈકુ | વિશ્ર્વ પંથીક
જાણ પીછાણ પળ માં, બદલાઇ જૂદા તું ને હું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સદાય બંધ રહેતા
એમજ હતો સાવ કોરો કટ્ટ. જાણે મૃતપાય પડેલી તોપ…. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

વિચાર કેડો
‘કાજલ’ આતો રોજ બનતુ, કયાંક ને કયાંક બનતુ રેતુ જે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

રેતી માં પગલા ની છાપ
દરિયા ના પ્રવાહ માં એ ફેકાઇ. સંમોહન શા મંત્ર થી એ ખેચાઇ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સખી આ જો
સખી આ જો પથરાયુ આભ સમું ને ફૂલોનાં રંગબેરંગી પાંખ સમું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

સવારે સૂર્યનું
ધરાને ચૂમવા ચાલ્યું માર્ગમાં આવ્યું ઝાકળ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

વરચ્યુલ વલ્ડઁ નિ આ દુનીયા
વરચ્યુલ વલ્ડઁ નિ આ દુનીયા. ઓન લાઇન, ઓફ લાઇન ની આ દુનીયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સમયનું ચક્ર
છેવટે એક વિચાર આવ્યો … બધું ભીનું સુકાય તે પહેલા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

રુપ તમારુ બદલયા કયુઁ હરવખત
રુપ તમારુ બદલયા કયુઁ હરવખત. રંગો તમારા જીવન ના અલગ હોય છે હરવખત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વાદળાં
બહુ હેરત થી ખીલવું કે મૂરઝાવું વિચારી રહ્યાં છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

રુક જાવ કહે ને
યાદ આવે તારી ને મૌસમ ફરી જાય. રણ ના દરિયા ને અશ્રુ ભરી જાય. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વિતેલી પળને
કટોરો વિષનો મીરા જેમ લઈને તું બધાને પ્રેમ રસ દિલથી પીવડાવજે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

રોજ કરો ફરમાઇશ તમે
માગ્યુ શું મે? માત્ર તમારી ચાહત નો ટુકડો. તમે તો તમારા આંગણ નો માંગણ જ સમજી લીધો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

વાયરાએ સાદ દિધો
વીતેલા સમયના પદ્ચીન્હ પર આજે બે ડગલાં ચાલ્યો યાદોનો આ વેરાન વગડો મને જીવંત લાગ્યો… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel


