-
-

હું રોજ મને તારા મહી શોધું
હું રોજ મને તારા મહી શોધું, શોધી મનમાં સરખાવું છું. કેટલું છુપાવ્યું શું જતાવ્યું, અંતરમાં ચોપડે લખાવું છું
-
-
-
-
-
-

મારું મન સળગે આજ
આગ ભલે ગમે ત્યા ભડકે, દુર અહી મારું મન સળગે. અન્યાય સામે લડજો ભલે, વેરઝેરથી ના કોઈ કામ સરે.
-
-
-
-

કવિતા અસ્થિકુંભ …
આંખમાં દરિયો ભરાવી એ સ્મૃતિમાં રહી ગયા મુઠી અસ્થિનો કુંભ બે હાથોમાં પકડાવી ક્યાં ગયો?
-
-
-
-

આજે બસ હું અને તું ….
બની ચંચળ હું ભાન ભૂલું ને,તું બાંધે પાળ મીઠી હઠ ભરીને આજે બસ હું અને તું બાકી કશું નહી
-
-
-

કેમ કરી કરીએ હે રામ ?
ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ ! દૂર દૂર ખૂબ દૂર આવ્યો પ્રદેશ, મારાં પગલાંમાં ઠેશ





