-
દરિયા અને ઝરણાં
લખવાથી વિરહ ગીતો મન થોડું કઈ હલકુ થાય પણ દર્દ સાથે કાયમ “સખી” કઈ દોસ્તી થાય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-
દર્પણમાં મને મારો ચહેરો દેખાય
સબંધો તો સતરંજ ઉપર નખાતી કોડીઓ જેવા છે. દરેક વેળા અલગ આવે, ને તોય રમત હેમખેમ ચાલે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
તું સુરજ બની પરોઢે પ્રસરે
તું સુરજ બની પરોઢે પ્રસરે છે રંગો વડે , હું કિરણોથી મુજ જીવન ભરું તુજ થકી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
દિલમાં આ વળી નવું શું
મનગમતા હૈયાને અહી બહુ કલાપુર્વક મળાય છે છે બદનામીની ચાદર મેલી, નાં એને ઘોવાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-
-
-
-
-