📋 થોડુંક સામાન્ય જ્ઞાન 📋
✍️ ભારતમાં કુલ ૩૬ વર્લ્ડ હેરીટેજ સાઈટ છે ✍️
👍 આ રહ્યાં તેમનાં નામો 👍
👉 [૧] નાલંદા વિશ્વ યુનીવર્સીટી [બિહાર ]
👉 [૨] કાંચનજંગા નેશનલ પાર્ક [ સિક્કિમ ]
👉 [૩] કેપિટલ કોમ્પ્લેક્ષ [ ચંડીગઢ ]
👉 [૪] ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક [હિમાચલ પ્રદેશ ]
👉 [૫] રાણકી વાવ , પાટણ [ ગુજરાત ]
👉 [૬] હમ્પી {કર્ણાટક ]
👉 [૭] પત્તાદકાલ [ કર્ણાટક]
👉 [૮] ખજુરાહો { મધ્ય પ્રદેશ}
👉 [૯] હિલ ફોર્ટસ [રાજસ્થાન]
👉 [૧૦] મહાબોધિ ટેમ્પલ , બોધગયા [બિહાર]
👉 [૧૧] ચર્ચો અને કોન્વેન્ટસ [ગોવા]
👉 [૧૨] સંચીના સ્તુપો [ મધ્ય પ્રદેશ]
👉 [૧૩] ગ્રેટ લીવીંગ ચોલા ટેમ્પલ [તામીલનાડુ]
👉 [૧૪] મહાબલીપુરમ [તામીલનાડુ ]
👉 [૧૫] ભીમબેટકા [મધ્ય પ્રદેશ ]
👉 [૧૬] અજંતા ગુફાઓ [ મહારાષ્ટ્ર]
👉 [૧૭] ઈલોરા ગુફાઓ [ મહારાષ્ટ્ર ]
👉 [૧૮] એલીફંટા ગુફાઓ [ મહારાષ્ટ્ર ]
👉 [૧૯] કાઝીરંગા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી [આસામ]
👉 [૨૦] માનસ વાઈલ્ડ લાઈફ સેન્ચુરી [આસામ]
👉 [૨૧] કેવલાદેવ બર્ડ સેન્ચુરી , ભરતપુર [રાજસ્થાન]
👉 [૨૨] નંદાદેવી અને વેલી ઓફ ફ્લાવર્સ [ ઉત્તરાખંડ]
👉 [૨૩] સુંદરબન નેશનલ પાર્ક [પશ્ચિમ બંગાળ]
👉 [૨૪] પશ્ચિમ ઘાટ
👉 [૨૫] હુમાયુનો મકબરો [ દિલ્હી]
👉 [૨૬] લાલ કિલ્લો , [દિલ્હી]
👉 [૨૭] છત્રપતિ શિવાજી ટર્મિનસ , મુંબઈ [મહારાષ્ટ્ર]
👉 [૨૮] સૂર્ય મંદિર કોણાર્ક [ઓરિસ્સા]
👉 [૨૯] જંતરમંતર , જયપુર [ રાજસ્થાન]
👉 [૩૦] લાલ કિલ્લો , આગ્રા [ ઉત્તર પ્રદેશ]
👉 [૩૧] ફતેહપુર સિક્રી [ ઉત્તર પરેશ]
👉 [૩૨] તાજમહેલ , આગ્રા [ ઉત્ત્તર પ્રદેશ ]
👉 [૩૩] પર્વતીય રેલ્વે
👉 [૩૪] કુતુબ મીનાર અને કુતુબ મીનાર ક્મ્પ્લેક્ષ [દિલ્હી]
👉 [૩૫] ચાંપાનેર , પાવાગઢ [ ગુજરાત ]
અને
👉 [૩૬ ] ઐતિહાસિક શહેર અમદાવાદ [ ગુજરાત]
👉 આ સીવાયના કોઈ સમારકો હજી વર્લ્ડ હેરીટેજમાં આવ્યા નથી
Leave a Reply