ભગવાન વિષ્ણુના દસ અવતારો
👏 ૧ મત્સ્ય સતયુગ મીન, માછલી મનુને પૂર/વાવાઝોડાથી બચાવવા
👏 ૨ કુર્મ સતયુગ કાચબો સમુદ્રમંથનમાં મંદરા પર્વતનો ભાર ઉંચકવા
👏 ૩ વરાહ સતયુગ ભૂંડ હીરણાક્ષથી પૃથ્વીને બચાવવા
👏 ૪ નૃસિંહ સતયુગ મુખ: સિંહ; ધડ: મનુષ્ય હિરણ્યકશિપુનો વધ/પ્રહલાદની રક્ષા
👏 ૫ વામન ત્રેતાયુગ નાનું મનુષ્ય સ્વરૂપ બલિવધ
👏 ૬ પરશુરામ ત્રેતાયુગ બ્રામ્હણ-ક્ષત્રીય રાજા કાર્તવીર્ય અર્જુનતથા સેનાનો વધ
👏 ૭ રામ ત્રેતાયુગ મનુષ્ય -મર્યાદા પુરુષોત્તમ રાવણ અને બીજા રાક્ષસોનો વધ
👏 ૮ કૃષ્ણ દ્વાપરયુગ મનુષ્ય -પૂર્ણ પુરુષોત્તમ કંસ/શિશુપાલ/કૌરવો તથા બીજા રાક્ષસોનો વધ
👏 ૯ બુદ્ધ દ્વાપરયુગ મનુષ્ય અહિંસાની સ્થાપના
👏 ૧૦ કલ્કી કળીયુગના અંતમાં થશે સફેદ ઘોડા પર બિરાજીને ખુલ્લી તલવાર સાથે નું સ્વરૂપ હશે દુષ્ટો નો નાશ કરવા
🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Leave a Reply