પંખાની પાંખો – એક પ્રેરક પ્રસંગ
(નેતાજી સુભાષચન્દ્ર બોઝ)
👉 આ પ્રસંગ ત્યારનો છે જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈંગ્લેન્ડમાં આઈ સી એસનો ઇન્ટરવ્યુ આપવાં ગયાં હતાં
એટ જગજાહેર વાત હતી કે એ સમયમાં કોઈ ભારતીયનો ઇન્ટરવ્યુ લેવો હોય અને એમાય પાછું ઇંગ્લેન્ડ હોય તો તાય બધાં બ્રિટીશરો જ હોય
અને આ અંગ્રેજની એક ખાસિયત છે કે જે આજે પણ એ જ સમયથી ચાલી આવે છે એ એ છે કે
એ લોકો ભારતીયોને નીચા પાડવા માટે એમને નીચાજોણું કરવાં માટે સદાય તત્પર રહેતાં હતાં
એ લોકો કોઈ ભારતીયને ઉચ્ચપદ માટે લાયક જ નહોતાં ગણતાં
એટલાં જ માટે આ ઇન્ટરવ્યૂમાં અજબ- ગજબ અને કઠીન પ્રશ્નો પૂછીને ભારતીયોને નીચું જોવડાવવવાનો પ્રયાસ કરતાં રહેતાં હતાં
અને એમને નાપાસ કરવાનો મોકો શોધ્યાં કરતાં હતાં !!!
👉 જ્યારે નેતાજીનો વારો આવ્યો એ ઇન્ટરવ્યુ માટે અંગ્રેજ અધિકારીઓ સમક્ષ બેસી ગયા
એક અધિકારીએ એમની સામે વ્યંગ્યાતમક રીતે જોયું અને પછી મરક મરક હસતાંહસતાં એમને નેતાજીને પૂછ્યું
” મને કહો કે ઉપર જે સીલીંગ ફેન છે એમાં કેત્લીપંખો છે?”
👉 આવો અટપટો પ્રશ્ન સાંભળીને નેતાજીની નજર એ પંખા પર પડી
પંખો ખુબજ ઝડપથી ફરતો હતો
એમને પંખા તરફ જોતાં જોઇને અંગ્રેજ મનમાં મુસ્કુરાઈ રહ્યાં હતાં અને તેઓ એક બીજાની તરફ જોવાં લાગ્યાં
ત્યારે એક બીજાં અંગ્રેજે કહ્યું —–
” જો તમે પંખાની પાંખોની સાચી સંખ્યા નહિ કહો તો તો તમે આ ઇન્ટરવ્યુમાં નાપાસ થયેલાં ગણાશો !!!”
એક વધારે સદસ્ય બોલ્યો —-
“ભારતીયોમાં બુધિ હોય છે જ ક્યાં ?”
એમની વાત સાંભળીને નેતાજી નિર્ભિકતાથી બોલ્યાં
” જો હું આનો સાચો જવાબ આપું તો મને એ વાદા કરો કે આપ્મને બીજો પ્રશ્ન નહીં પૂછી શકો !!!
અને સાથોસાથ એ વાત પણ સ્વીકારી લેશો ભારતીયો માત્ર બુદ્ધિમાન જ નથી હોતાં
પણ તેઓ નિર્ભિકતા અને ધૈર્યથી દરેક પર્ષનો હલ શોધી જ શકે છે !!!”
અંગ્રેજોએ એમની વાત માની લીધી અને એમને આનો સાચો જવાબ આપવાં માટે કહ્યું !!!
👉 આ સાંભળીને નેતાજી ખુબજ ઝડપથી પોતાનાં સ્થાન ઉપરથી ઉભાં થયાં
અને એમને એ ચાલતાં પંખાને બંધ કરી દીધો અને જેવો પંખો બંધ થયો તો એની પાંખોની સંખ્યા ગણી લીધી
આને આ સંખ્યા એમણે એ અંગ્રેજ અધિકારીઓને કહી દીધી !!!
👉 સુભાષબાબુની વિલક્ષણ બુદ્ધિ . સામયિક સુઝબુઝ અને સાહસ જોઇને ઇન્ટરવ્યુ બોર્ડ એકદમ જ દંગ રહી ગયું અને એમનું માથું શરમથી ઝુકી ગયું
એ લોકો પછી આગળ કોઈ પ્રશ્ન પૂછી જ ના શક્યાં
એમણે એ વાતનો પણ સ્વીકાર પણ કરવો પડયો કે
ભારતીયો સાહસ, બુદ્ધિમાની અને આત્મવિશ્વાસ થી દરેક મુસીબતનો હલ શોધી શકે છે !!!!
👉 પછી જયારે તેમનો સિતારો બુલંદ થયો
ગાંધીજી જોડે મુલાકાત થઇ એમનાથી છૂટાં પાડીને એમને આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી
ત્યારે આ વાતની ખબર જર્મન તાનાશાહ હિટલરને પડી
એમણે તાબડતોબ જ સુભાષબાબુને અંગ્રેજોની બોલતી બંધ કરી દેવા માટે અભિનંદન આપવાં બોલાવ્યાં
આવાં હતાં આપણા સૌના લોકલાડીલા સુભાષબાબુ
આ પ્રસંગની બહુ ઓછાને ખબર છે !!!
——– જનમેજય અધ્વર્યુ
✌✌✌✌✌✌✌✌✌
Leave a Reply