✍️ એક સામાન્ય માણસ
જૂતાં બનાવ્યા કરે એ
એની પત્નીએ એને છૂટાછેડા આપ્યાં
ફરી પરણ્યો
પણ કઈ મજા ના આવી
એ ચૂંટણી લડ્યો સેનેટરની પણ હાર્યો
પણ એ ક્યારેય વિહવળ બન્યો નહીં
વિફળતા અને વિટંબણાઓને એને ના ગણકારી
માત્ર કામ અને પ્રયાસ પર એણે પુરતું ધ્યાન આપ્યું
આમ અનેક મુશ્કેલીઓ વેઠીને એ રાષ્ટ્રપ્રમુખ બન્યો
જૂતા બનાવનાર માણસ પણ પોતાની ધગશથી એક ઉચ્ચ પડે બિરાજમાન થઇ શકે છે જ !!!
જાણો છો એનું નામ શું હતું તે !!!
એમનું નામ છે ——- અબ્રાહમ લિંકન!!!
Leave a Reply