✍️ એક નાનકડો પ્રસંગ ✍️
એક બાળકનો જન્મ થયો ૧૯૬૧માં
એ નીગ્રો જાતિમાં જન્મ્યો
એ ધીમે મોટો થયો
એને ભાર્ત્ય સંકૃતિ અને ભાતમાં બહુજ રસ
એને વાંચનનો ભારે શોખ
ગાંધીજીથી એ બહુજ પર્ભાવિત થયો
દુનિયાના શક્તિશાળી દેવ હનુમાનજીનો ઉપાસક
ગાંધીજીનો ફોટો એ પોતાના પાકીટમાં રાખવા લાગ્યો
રોજ એમને જુએ એમનામાંથી પ્રેરણા લે
અને હનુમાનજીની પૂજા કરે
એ મોટો થયો
ખુબ ભણ્યો
આમેઈકામાં આવીને વસ્યો
લોકોના કામો કાર્ય
રાજકારણમાં ઝંપલાવ્યું
અમેરિકાનો પ્રમુખ બન્યો
રોરોજ ગનાધીજી અને હનુંમાંન્જીથી એ ખુભ જ પરભીત થયો
એ માણસ રાષ્ટરમુખ બન્યો
ત્યારે એમના કાર્યાલયમાં હનુમાનજીની મૂર્તિ મુકાવડાવી
અને ગાંધીજીનો મોટો ફોટો મુકાવ્યો
તે માણસનું નામ છે ———– બરાક ઓબામાં
સાર ——- દુનિયા બધા દેશોએ અને ઘણા બધા મહાન માણસોએ ગાંધીજી ની કદર કરી છે
નથી કરી તો કહેવાતા બુદ્ધિવાદી દેશ ભારતે !!!!
ભારત આના પરથી કોઈ ધડો લે તો સારું !!!!
———— જનમેજય અધાવાર્યું
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Leave a Reply