✍ એક જલદ અને સણસણતો જવાબ ✍
👉 પદ્માવતનો ગદ્દાર રાઘવ ચેતન છે
અલ્લાઉદ્દીન ખીલજી તો ખલનાયક છે
પણ જેને કારણે રાણા રતનસિંહ મરાયો
અને
રાણી પદ્માવતીને જૌહર કરવું પડ્યું
એ માણસ તો રાઘવ ચેતન છે !!!
👉 હવે મારી વાત જરા ધ્યાનથી સાંભળો
રાઘવ ચેતન ભારતનાં ગદ્દારોનાં લીસ્ટમાં જ નથી !!!
👉 મહાન રાજા પૃથ્વીરાજ ચૌહાણ ને હરાવવામાં સિહફાળો આપનાર રાજા જયચંદ (જયચંદ્ર) નું નામ ઇતિહાસના ચોપડે નોંધાયેલું જ છે
એવું નથી કે એ માત્ર પૃથ્વીરાજ રાસોનાં કારણે નોંધાયું હોય
પણ ફુલ્લ માર્કસ ચંદ બરદાઈ જેવાં પરમ સખા અને સાહિત્યકારને આપવાં ઘટે
આ જયસિંહ એ ભારતીય ઇતિહાસમાં પહેલો નોંધાયેલો ગદ્દાર છે
અલબત્ત આ અગાઉ બીજાંઓએ પણ ગદ્દારી કરી જ હશે
જેની આપણને ખબર નથી જ !!!
👉 રામાયણ એને મહાભારત એ સાહિત્ય છે
અને એ આપણી આસ્થાના વિષયો છે
એટલે એના પર આપણે કોઈ સવાલો નથી ઉભા કરતાં!!!
👉 બપ્પા રાવલના સમયમાં મુસ્લિમોએ આક્રાન્તાઓએ ભારત પર આક્રમણો કર્યા હતા
પણ બપ્પા રાવલે એમને ગાજર-મુલાની જેમ કાપી નાંખ્યા
‘આ વાત મેં મારાં બપ્પા રાવલનાં લેખમાં કરી જ છે
ત્યાર પછી ૫૦૦ વર્ષ સુધી કોઈ મુસ્લિમ આક્રાન્તાઓએ ભારત પર આંખ ઉઠાવીને નહોતું જોયું
અને બપ્પા રાવલે જ સિસોદિયા વંશનો પાયો નાખ્યો
એટલે કે રાજપુતાના !!!
એવું નથી કે બપ્પા રાવલના સમયમાં જ ભારત પર મુસ્લિમ આક્રમણો થયાં હતાં
દક્ષીણ ભારતનો ઈતિહાસ તપાસો તો ઇસવીસનની છઠ્ઠી -સાતમી સદીમાં પણ મુસ્લીમ આક્રમણો થયાં હતાં
અને ભારતની શાન સમાં મંદિરો તોડવાની શરૂઆત થઇ હતી
કેટલાંક તૂટ્યાં તો કેટલાન ના તોડી શકાયાં એટલે તે બચી ગયા
પણ
જયસિંહ પહેલા કોઈ ગદાર નોંધાયો નથી ઇતિહાસમાં એ વાત નિર્વિવાદ છે
એ પછી જ બીજા નામો આવે છે
અમીચંદ – જયચંદ
મીરજાફર – મીરકાસીમ
અને ટીપું સુલતાન વખતે પૂર્ણિયા
બીજા થયા છે જે કેટલીક સાહિત્યની શોભા વધારે છે
પણ એમનાં નામો વિષે હજી પણ પ્રશ્નાર્થ છે ઇતિહાસમાં !!!
👉 પંડિત જવાહરલાલ નહેરુએ “ડિસ્કવરી ઓફ ઇન્ડિયા”માં
મલિક મહોંમદ જાયસીનાં મહાકાવ્ય પદ્માવતને સ્થાન આપ્યું છે
પણ એ ઈતિહાસને કારણે કે સાહિત્યની અસરને કારણે તે હજી અધ્યાહાર છે
પણ એક વાત તો નિશ્ચિત છે કે
પદ્માંવાતની અસર જોરદાર હતી
અને એને જ કારને આપને આ વાત જાની શક્યા છીએ
આ વાત બીજાઓએ પણ નોંધી છે પણ પોતાની રીતે
એનો અર્થ એ નથી કે પદ્માવતી નહોતી થઇ
એ તો સાબિત થયું જ છે DNA ટેસ્ટ દ્વારા
એટલે એ વાતને કોરાણે મુકીએ !!!
👉 પણ અતિ મહત્વની વાત એ છે કે રાઘવ ચેતનનું નામ ઇતિહાસમાં ગદ્દારોનાં લીસ્ટમાં
નથી તે નથી જ !!!
આ વાત શું દર્શાવે છે?
આઈ બાત સમજમેં !!!
👉 આમાં મેં રાજપૂત કોમનો વિરોધ નથી કર્યો
કે નથી વિરોધ કર્યો ભારતીય ગૌરવશાળી ઇતિહાસનો
પણ જે હકીકત છે એજ તમારી સમક્ષ મૂકી છે !!!
અસ્તુ !!!
——— જનમેજય અધ્વર્યુ
🌱🌿☘🍀🍁
Leave a Reply