એક આધુનિક પૌરાણિક કથા
કંસના મૃત્યુ પશ્ચાત એનો શ્વસુર જરાસંધ બહુજ ક્રોધિત હતો
અને એણે કૃષ્ણ તથા બલરામને મારવાના હેતુસર મથુરા પર 17 વાર આક્રમણ કર્યું હતું ……
પ્રત્યેક પરાજય પછી
એ પોતાનાં વિચારોનું સમર્થન કરવાંવાળાં તમામ રાજાઓનું સમર્થન કરવાંવાળાં તમામ રાજાઓનો સંપર્ક કરતો
અને એમની સાથે સંધિ કરીને પછી જ મથુરા પર હુમલાઓ કરતો *
અને દરેક વખતે કૃષ્ણ ભગવાન આખી સેનાને ખતમ કરી દેતાં
પણ જરાસંધને જીવિત છોડી દેતાં ……
આ બધું જોઈને બલરામજી બહુજ ક્રોધિત થયાં
અને ભગવાન શ્રીકૃષ્ણ જે એમના નાના ભાઈ થાય એમને કહ્યું …….
* “વારંવાર જરાસંધ હાર્યા પછી પૃથ્વીના ખૂણે ખૂણામાંથી દુષ્ટો સાથે
સંધિ કરીને આપણા પર આક્રમણ કરી રહ્યો છે
અને એક તમે છો જે આખી સેનાને તો મારો છો પણ જરાસંધને જીવિત છોડી દો છો
જે દુષ્ટ જ આખી પૃથ્વીનું કલંક છે !!! ”
ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે હસતાં હસતાં બલરામજીને સમજાવ્યું
*_” હે ભ્રાતાશ્રી ……
જરાસંધને વારંવાર જાણીબૂઝીને એટલાં માટે છોડી દઈ રહ્યો છું કે
એ સમગ્ર પૃથ્વીના દુષ્ટો સાથે સંધિ (મહાગઠબંધન) કરે છે અને પછીજ એ મારી સામે લડવાં માટે આવે છે
અને દરેક વખતે એક જ જગ્યા પર સ્થિર રહીને આપણી માતૃભૂમિ – કર્મભૂમિ છોડ્યાં વગર
અહીં જ બહુજ સરળતાથી એ તમામેતમામ દુષ્ટોનો સંહાર કરું છું
એમને શોધવા માટે મારે એમનાં દરમાં જવું પડતું નથી
કે જ્યાંથી એમને શોધી શોધીને બહાર કાઢીને મારે એમનો સંહાર કરવો પડે !!!
અને એમ કરવા માટે માટે સમગ્ર પૃથ્વી પાર ચક્કર પર ચક્કર લગાવવાં પડે
એ માટે મારે બહુજ કાષ્ટ ઉઠાવવું પડત
અને દુષ્ટદલનનું આ મારું કાર્ય જરાસંઘે બહુજ આસાન કરી દીધું છે “.._*
*” જ્યારે હું બધાં જ દુષ્ટોને મારીને પૃથ્વીને નિ:દુષ્ટ કરી નાખીશ
ત્યારે અંતમાં જ એને મારીશ “*
* જો તમને આ કથા વાંચીને તમારાં મનમાં કોંગ્રેસની સંધિ (મહાગઠબંધન)નો ખ્યાલ આવ્યો તો તમે સાચાં જ છો
તમે રતિભર પણ ખોટાં નથી જ !!! *
Leave a Reply