Gujarati Politics Funda Writers Space

ત્રિપુરા- નાગાલેન્ડમાં કોંગ્રેસનાં સુપડા સાફ..!!

સૌથી વધારે કમનસીબી એ છે કે જેવી ચુંટણી હારે, એટલે પોતાના ‘મહા સુકાની’ જેમને આ ગાદી માત્ર ને માત્ર પરિવારને લીધે મળી છે, તેમને બચાવવા બધા જ કોંગ્રેસીઓ લાગી જશે.

Advertisements
Gujarati Writers Space

સંસ્કૃતિ ધર્મ નથી, પણ ધર્મ એ સંસ્કૃતિનો જ ભાગ છે.

હિન્દુત્વ શબ્દ એ સંસ્કૃતિને પ્રકાશિત કરે છે, નહિ કે કોઈ ધર્મ ને..? ધર્મ સંસ્કૃતિનો ભાગ હોઈ શકે, પણ સંસ્કૃતિ ધર્મનો ભાગ કેમ હોઈ શકે એ સમજાતું નથી.

Gujarati Politics Funda Writers Space

મારા દેશના મહાચોર લોકો…!!

૨૭ મે ૨૦૧૮નાં દિવસે ‘ઇસ્ટર્ન પેરીફેરલ એક્ષપ્રેસ હાઈવે’નું મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું અને આજે (આર્ટિકલ લખાયા) લગભગ એ વાતને ૧૫ દિવસ જેવા થયા.

Gujarati Writers Space

હેપ્પી બર્થડે અમદાવાદ

હું ગાંધીનગરવાસી અને શાંતિ અમને પ્રિય છે પણ છતાંય ‘મસ્તીખોર’ અમદાવાદ અમારું પાડોશી છે એ વાતનો અમને ગર્વ ખરો. એક મોટાભાઈનો ‘આશીર્વાદ રૂપી પડછાયો સતત અમારા પર પડતો રહે એ ગમે.

Gujarati Politics Funda Writers Space

મહાન નેતાઓના નામે રાજનીતિમાં ઉહાપોહ

બંધારણનાં ઘડવૈયા આંબેડકર સાહેબે એ બંધારણ લખતા લખતા એવું કદીય નહિ વિચાર્યું હોય કે આઝાદીના ૭૦ વર્ષ પછી મારા નામનો ઉપયોગ કરીને ફરી આ દેશ તુટશે, તેને તોડવામાં આવશે.

Gujarati Politics Funda Writers Space

પોપ્યુલેશન બની ગયું પોલ્યુશન, શું છે તેનું સોલ્યુશન…!!

અભિનંદન, ૨૦૨૨ સુધીમાં ભારત વસ્તી વધારાની બાબતમાં ચીનને પાછળ છોડીને એક નવો મુકામ રચશે એવા અહેવાલ છે..!!

Gujarati Politics Funda Writers Space

ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર : સંભાવના અને સત્યતા

છતાંય સરકારે નિયમો તોડીને બેન લગાવી દીધો તો આ ૬૧.૭૧ બિલીયન ડોલરનો સામાન લાવશો ક્યાંથી ? ભારત હજી મેન્યુફેક્ચરિંગ હબ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે “મેક ઇન ઇન્ડીયા” દ્વારા.

Gujarati Politics Funda Writers Space

૨૦૧૯ : મોદી સાહેબ માટે કપરાં ચઢાણ છે..!!

૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભલે ભાજપ સરકારની જીત થઇ છે, પણ ગામડાં હારેલી ૧૬ સીટોએ ભાજપને ૨૦૧૯નાં એંધાણ આપી દીધા હતા.

Gujarati Politics Funda Writers Space

સ્વચ્છ ગંગા : કામ તો થયું, પણ રિઝલ્ટ ન મળ્યું

મૂળભૂત ફરજ કલમ ૫૧(ક)માં (જે ઇન્દિરા ગાંધી એ બનાવેલી) કીધેલું છે કે ભારતના દરેક પ્રાકૃતિક અમાનતનું રક્ષણ કરવું એ ભારતના દરેક નાગરીની ફરજ છે…?

Gujarati Writers Space

આંદોલન એ વખતે પણ, આજે પણ

આઝાદી પછી મુંબઈમાંથી ગુજરાતી ભાષી ગુજરાત અને મરાઠી ભાષી મહારાષ્ટ્રનાં અલગ પાડવાનો પ્રશ્ન ઉભો થયો. એથીય મોટો પ્રશ્ન એ હતો કે જાહોજલાલીથી ભરપુર એવા મુંબઈને કયા રાજ્ય સાથે જોડવું…?

Gujarati Politics Funda Writers Space

૩ રાજ્ય : રાહુલની જીત નહિ મોદીની હાર છે

વિપક્ષ લોકશાહી નો શ્વાસ છે, પણ એ જગ્યાએથી બચીને રહેજો જ્યાં તમારા અસ્તિત્વને જ ખત્મ કરવાના નિર્ણયો લેવાતા હોય. માત્ર તમારા વોટ માટે એ જગ્યા એ થી બચીને રહેજો, જ્યાં જાતિ ગત અને ધર્મગત રાજનીતિ થતી હોય.