લાગણી નું ખાત – ગઝલ
ગાલગાગા ગાલગાગા
લાગણી નું ખાત લાવ્યો,
સાથ તારો માત લાવ્યો.
મૌન ના સંસાર સાથી,
માણવા હું રાત લાવ્યો.
ચાહવા કૈ સોળ સ્વપ્ન,
ચાહ ની આ ભાત લાવ્યો.
કોણ તેના એજ કેવા,
આજ ની આ રાત લાવ્યો.
..બીજ એવા કાળ કાજલ
જાણવા તો સાત લાવ્યો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply