1)
ઝુરાપો સહ્યો
જન્મોજન્મ,મિલન
પ્રીત અધુરી.
2)
મનવાંચ્છીત
જીંદગી મળે જયાં
ભર ઉડાન.
3)
પાપ પુણ્ય કૈ
મન,કેરા ભાવ જ
સ્વગઁ નીશ્ર્ચીત.
4)
સગવડતા
સવઁ કરી,વાત માં
હું વિસરાઇ.
5)
દ્રીધા મન જ
અસ્તિત્વ તણી,જગ
વામણુ દિશે.
6)
છોડયો જયાં
સંસાર સાગર ત્યાં
પ્રતિક્રમણ.
7)
વ્હાલ અપાર
સ્વાથઁ કયાં શોધવો?
તારા મારા નો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply