કઢપુતલી જેમ નાચ નચાવે.
દોર મારી તારી પાસે રાખે.
રમકડુ સમજી આમતેમ રમાડે.
ના તોડ તુ મને વારંવાર
નહીં સમેટી શકે તુ મને.
તારી રમત તનેજ આકરી પડશે.
હાથ નહી લાગે તારે કશુ.
હવે નથી રહી શક્તિ..
વારંવાર આ ખેલ ખેલવા ની..
ના નચાવ તારી આંગણી એ મને.
હવે તો બસ, મુક્ત કર હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply