ચાતરી ચીલો કરી શરુ ફરી યાત્રા.
એકલ પંડે ચાલી નીકળ્યા કરવા યાત્રા.
દેશ એવા વેશ પહેરયા કરતા યાત્રા .
ભાતીગળ લોકો સંસ્કૃતિ નવી જાણવા કરી યાત્રા.
સાચો સંગાથ કરયો મન કેરો કરવા યાત્રા.
તન થાકતુ મન પ્રફુલીત રહે કરતા યાત્રા.
રોજ કંઇક નવુ શીખવા ને ભણયા કરતાં યાત્રા.
અનુભવો નુ ભાથુ બાંધ્યુ આ કરતા યાત્રા.
‘કાજલ’ જીવન જ યાત્રા તું મુસાફિર અનંત યાત્રા.
આવ્યા તેણે જવાનુ નીચ્ચીત થયે પુરી યાત્રા.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply