પલકો ના દ્રારે સપના સજાવ્યા.
મન ના દ્રારે કૈ ટહુકા કંડારયા.
તારી યાદો ના તોરણ થી દ્રાર સજાવ્યા.
તારી વાટયુ માં રોજ દીવા પ્રગટાવ્યા.
આંગણા માં રોશની ના તામ જામ કરાવ્યા.
તુજ ગમતા ભોજન ના થાળ ભરાવ્યા.
આગમન તારુ નીચ્ચીત માની સોળ શણગાર કરાવ્યા.
“કાજલ “છેતરાઇ ગઇ કિસ્મત સામે, આશા ના દીપ બુઝાવ્યા.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply