આંખોમાં કાજળ બની રહું
હૈયે તારા ઘર કરી રહું .
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
વાત સાચી એજ કડવી લાગતીને કાયમ,
સત્ય પાછું સાવ કેવું ત્યાં જ વરવું પડે .
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
મનને કયારેય ક્યાં સંતોષ થાય છે?
તેતો હંમેશા હજી વધારે વધારે જ કરે છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
રંગ ભીના મનમાં ઉગતાં સ્વપ્ન મોંધા થૈ ગયાં,
વાંછટો એ અંગ ભીના મનથી કોરા રેે ગયાં
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
ફૂલનીતો અસર પહોંચી ગઈ
સ્નેહથી એજ કેમ વાંચી ગઈ.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply