પ્રેમમાં સૂરા પી ગયો,
આમ હું કયાં જીવી ગયો?
તારું સ્મરણ કઈ હૈયે બેઠું ,
યાદોના પૂરે આંખે રેતું.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
કાશ, આજ કુછ ઐસા હો જાયે,
તુમ્હે ભી કભી મેરી યાદ આયે,
પતા ચલે તડપના ક્યાં હે વો તુમ્હે,
ઔર મેરી કમી સી મહેસુસ હો જાયે.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
કાશ કોઈ હમે ભી પૂકાર લે,
એક નજર હમે ભી દેખ લે.
કભી ચાહા થા યે ઈકરાર કર લે,
યાદ કભી આતી હે આહ ભર લે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply